All Books

Table of Contents
15 chapters- साताज्य स्थापोजा જવાબો "UNCOMMON ANSWERS TO COMMON QUESTIONS" IN GUJARATI
- અનૂક્રમણિકા
- પ્રકરણ-૧ દ્દઃખમાંથી પરમઆનંદ તરફ
- પ્રશ્ન : જ્યારે કોઈ મારું અપમાન કરે છે ત્યારે મને ખૂબ જ ઠેસ પહોંચે છે અને હું જલ્દી, ગુસ્સે થઈ જાવું છું. આને હું કઈ રીતે નિવારી શકું ?
- પ્રશ્ન : શું દુનિયાના દ્વઃખ અને દર્દને દૂર કરવાનો ચેતનાની જાગૃતતા જ એકમાત્ર રસ્તો છે ?
- પ્રશ્ન : પ્રેમ અને પીડા હંમેશા સાથેને સાથે જ કેમ હોય છે ? મારા સંબંધોમાં મારા સાથીદારને હું ઘણી સ્વતંત્રતા આપવાનો પ્રયત્ન કરું છું. પરંતુ અંતે સહન કરવાનું માટે જ આવે છે. મારો ઉપયોગ થાય છે તેવું લાગે છે. આવું કેમ ?
- હમણાં આખી દુનિયામાં એક વ્યાપક સર્વેક્ષણ કરવામાં આવ્યું કે માનવજાતિ માટે સોથી વધુ દુ:ખદાયક અને ઘાતક િખમારી કઈ હોય છે ?
- પ્રશ્ન : હું મારી જાતને સારા માણસમાં બદલવાની કોશિશ કરી રહ્યો છૂં છતાં મારે મારા ભૂતકાળના પાપોની સજા ભોગવવી પડશે એવી ચિંતા મને સતાવે છે. શું કરું ?
- પ્રકરણ-૩ નિર્ભેળ સત્ય, સીધે રસ્તે !
- પ્રકરણ-૪ શું આપણા આધુનિક સમયમાં આધ્યાત્મિક્તા સુસંગત છે ?
- પ્રશ્ન : આ દ્વનિયામાં ઘણી સમસ્યાઓ છે જેનો ઉકેલ હજુ સુધી નથી થયો. આધ્યાત્મિકતા તેને કઈ રીતે ઉકેલશે ?
- પ્રશ્ન : ૧૯૭૦ સૂધી, ધાર્મિક અને સાંસ્કૃતિક સ્થળો, મંદિરો, ધાર્મિક પુસ્તકો, વગેરેને સાચવવા માટે ઘણી ધધી ધાર્મિક સંસ્થાઓ અતિશય સારી સેવાઓ આપતી હતી. પરંતુ તેમાં અતિશય ઘટાડો થઈ ગયો છે. આવું બહારના ખોટા હસ્તક્ષેપને કારણે થયું છે કે પછી બીજું કંઈ કારણ છે ?
- પરંતુ હા, બંશ્રે એક જ શોધની અભિવ્યક્તિ છે. બંશ્વે પ્રેમમાં કોઈ પ્રકાર નથી પરંતુ સ્તરમાં. પ્રમાણમાં ફરક છે. જેમ જેમ સામાન્ય પ્રેમ બુદ્ધિથી 'સ્વ' તરફ વહે છે તેમ તેમ તે 'દિવ્ય' પ્રેમના ગુણોમાં ફેરવાતો જાય છે.
- પ્રકરણ-ક તમારા પ્રશ્નોના જવાબો અપાઈ ગયા
- પરિશિષ્ટ