Chapter 2
અનૂક્રમણિકા
# અનૂક્રમણિકા
- દુઃખમાંથી પરમઆનંદ તરફ 5
- ચિંતામાંથી અદ્ભૂતતા તરફ 25
- નિર્ભેળ સત્ય, સીધે રસ્તે ! 43
- શું આપણા આધુનિક સમયમાં આધ્યાત્મિકતા સુસંગત છે ? 75
4
- પ્રેમન શોધ 93
- 111 તમારા પ્રશ્નોના જવાબો અપાઈ ગચા
- પરિશિષ્ટ 131
5
"આ દ્રુનિયામાં દુઃખ (Pain) સૌથી વધારે બિહામણી બાબત છે"
6
"દરેક સજીવ એક બાબતથી ડરે છે અને તે દુ:ખ, પીડા, વ્યથા, વેદના જો તમે ઊંડાણથી જોશો તો ખ્યાલ આવશે કે લોકો મોત કરતા પણ તેમને મૃત્યુ સમયે જે શારીરિક અને માનસિક ચાતનામાંથી પસાર થવું પડે છે તેના દ્રુ:ખથી વધારે ડર્ટ છે.
ઘણાં ગરીબીથી ડરે છે. અમુક સંબંદ્યોથી ડરે છે અને અમુક રોગોથી ડરદે છે. પરંતુ ડરતું મૂળ કારણ દુ:ખ છે, પીડા છે, ઘણાં એવા છે કે ગંભીર રોગો પણ તેમને દુ:ખી નથી કરી શકતા અને ક્યારેક આપણે સાદા માથાના દુ:ખાવાને પણ અવગણી શકતા નથી."