પરંતુ હા, બંશ્રે એક જ શોધની અભિવ્યક્તિ છે. બંશ્વે પ્રેમમાં કોઈ પ્રકાર નથી પરંતુ સ્તરમાં. પ્રમાણમાં ફરક છે. જેમ જેમ સામાન્ય પ્રેમ બુદ્ધિથી 'સ્વ' તરફ વહે છે તેમ તેમ તે 'દિવ્ય' પ્રેમના ગુણોમાં ફેરવાતો જાય છે.
Section 1
પરંતુ હા, બંશ્રે એક જ શોધની અભિવ્યક્તિ છે. બંશ્વે પ્રેમમાં કોઈ પ્રકાર નથી પરંતુ સ્તરમાં. પ્રમાણમાં ફરક છે. જેમ જેમ સામાન્ય પ્રેમ બુદ્ધિથી 'સ્વ' તરફ વહે છે તેમ તેમ તે 'દિવ્ય' પ્રેમના ગુણોમાં ફેરવાતો જાય છે.
પરંતુ આપણા રોજબરોજના સંબંધોમાં કાયમ માલિકીભાવ કે ઈર્ષાનું અમુક તત્ત્વ હોતું નથી ?
ના. જો તેનું અસ્તિત્વ સંબંધોમાં હોય તો પછી તે સંબંધો પ્રેમના સંબંધો બિલ્ફલ હોતા નથી. તેમાં માત્ર અહમ્ સંતોષવા માટે પ્રેમની રમત હોય છે.
ರಿ8
පිට
જો તમે પ્રેમમાં છો, તમે માલિકીભાવ ન રાખી શકો. અને જો આ ભાવ હોય તો તમે પ્રેમમાં નથી. કોઈ ફક્ત મિલકત ઉપર માલિકી રાખી શકે. કોઈ પણ 'સ્વ'ની માલિકી કઈ રીતે રાખી શકે ? આ પ્રકારનો અભિગમ રાખવા માત્રથી તમે શક્તિનું સ્તર ઘટાડી નાંખો છો. એના જથ્થાને મર્યાદિત કરી નાંખે છે. એ તો ઊંડે અંદર બેઠેલી વ્યક્તિનું અપમાન છે. તો પછી તમે તે વ્યક્તિ સાથે સંબંધમાં છો તેમ કઈ રીતે કહી શકાય ? કે તે વ્યક્તિ તમારી સાથે સંબંધિત છે તેમ કેમ કેમ કહી શકાય ?
આપણે તેને ભલે ગમે તેવું મોંઢું પહેરાવીએ, રૂપાળું નામ આપીએ પરંત્ મુળભૂત રીતે તે અભિગમ 'સ્વ'નું અપમાન છે. તેથી જ જ્યારે કોઈ વ્યક્તિ માલિકીભાવવાળી વ્યક્તિ સાથે સંબંધમાં હોય છે ત્યારે તે વહેલો કે મોડા તે સંબંધ તોડીને મુક્ત થવાનો પ્રયત્ન કરે જ છે.
ઈર્ષા પ્રેમની તદ્દન વિપરીત છે. ઈર્ષા, પ્રેમ-વિશ્વાસ અને બીજાની વફાદારીને દબાવવાની કોશિશ કરે છે. જે બાબત બીજા પાસેથી આનંદ સાથે અને સ્વેચ્છાએ ભેટમાં મળવી જોઈએ, તેને ઈર્ષા ઝંટવીને લેવાની કોશિષ કરે છે. પ્રેમ અને ઈર્ષા એક સાથે કઈ રીતે રહી શકે ?
માલિકીભાવ અને ઈર્ષા બંન્ને પેદા થવાનું મૂળભૂત કારણ છે ડર. અહમ્ કાયર છે ? તેને કાયમ ડર લાગે છે કે, મારી સત્તા બીજા પરથી જતી રહેશે તો ? તેથી તે બીજાને પકડી પોતાના પાંજરામાં પરી રાખવાની કોશિશ કરે છે. તે બીજા પાસેથી વફાદારીનો એવો કરાર માંગે છે કે જે રોજ રીન્યુ કરી શકાય. રોજે રોજ ચાલુ રાખી શકાય. આ તેની અંદર બેઠેલા ભયને છૂપાવવા માટેનું નાટક છે. આક્રમણનો દેખાવ છે.
પ્રેમ, ભયને જાણતો જ નથી. તે પ્રશ્નો પૂછતો જ નથી. તેને એટલો બધો વિશ્વાસ હોય છે કે ભય લાગતો જ નથી. તે તો સંપૂર્ણ સમર્પણ છે.
જયારે બે વ્યક્તિ સંપૂર્ણ પ્રેમમાં હોય છે, તેઓ એકબીજાને સમર્પિત નથી થતાં. પરંત તેઓ બંન્ને પ્રેમના પરમ. અનંત અનુભવને સમર્પિત હોય છે.
હકીકત પ્રેમ પોતે જ ગેરંટી છે. બાહેંધરી છે. જ્યાં કોઈ સલામતીની રક્ષાની જરૂર જ નથી. સાચું તો એ છે કે વિશ્વાસ જો હિંસક બને તો પણ પ્રેમ વીશ્વાસ કરે છે. તેને બીજું કશું આવડતું જ નથી. આ સિવાય બીજજી કોઈ પ્રતિક્રિયા કરવી તે બીજાની ખુશી, સુખનો નાશ કરવા જેવું છે અને જે ખરેખર પ્રેમમાં હોય તે આવું ક્યારે સહન કરી શકે નહીં. નિભાવી શકે નહીં ?
પ્રેમને ઈર્ષા અને માલિકીની ભાષા આવડતી જ નથી. પ્રેમ સંબંધોમાં આ બાબતોને વચ્ચે આવવા દેવી તે પ્રેમને મારી નાંખવાનો ખાત્રી ભર્યો રસ્તો છે. સાવચેત રહો !
માલિકીભાવ અને વફાદારીના આગ્રહ વગર, સંબંધો 'સ્વતંત્ર પ્રેમ' અને 'સ્વતંત્ર સેક્સ'માં ઉતરી નહીં જાય ?
ના. હકીકતમાં આનાથી તદ્દન વિપરિત બને છે.
માલિકી ભાવનાનું અસ્તિત્વ જ 'મુક્ત સેક્સ'માં પરિણમે છે. પ્રેમ જયારે બુદ્ધિથી લેવા અને આપવામાં આવે છે ત્યારે તે ગહન અસંતોષમાં પરિણમે છે. એ મહત્ત્વનું નથી, તમે તેનું ગમે તેટલું દમન કરો, ઉત્તમ પાત્ર મળતાંની સાથે જ મુક્ત સેક્સ બહાર આવે જ છે. આ પ્રકારનો પ્રેમ ક્યારેય આધ્યાત્મિકતા કે પ્રેમની સુંદરતા તરફ જઈ શકે જ નહીં. તેનું પરિણામ ફક્ત, વ્યુહરચના, શોષણ અને અંતે હતાશા જ હોય છે.
101
પ્રેમ જયારે લાગણીઓથી દોરવાયેલા હોય છે ત્યારે બંશ્વે ખંકે ખાત્રો એકબીજાથી ભરપરતાનો અનુભવ કરે છે. ત્યાં કોઈ બાહ્ય સંતોષ માટે નજર દોડાવવી પડતી નથી. 'મુક્ત' સેક્સ મુક્ત થઈ જાય છે અને ફક્ત 'સેક્સ' જ રહે છે.
અને જયારે પ્રેમ 'સ્વ'માંથી બહાર વહેવા માંડે છે ત્યારે 'સેક્સ' પોતે જ અદેશ્ય થઈ જાય છે. બીજી વ્યક્તિ વગર પણ વ્યક્તિ અદ્દુભુત સંતોષનો અનુભવ કરે છે. ત્યાં પછી વ્યક્તિ પોતે જ પોતાની જાતથી એટલી ભરેલી હોય છે કે તેને 'સેક્સ'ની જરૂર જ પડતી નથી !
'મુક્ત સેક્સ' જેવી શારીરિક ઈન્દ્રિયગમ્ય વાતો શરીરને કેમ ૫કડી રાખે છે ?
કોણે કહ્યું કે 'સેક્સ' શારીરિક ઈન્દ્રિયગમ્ય બાબત છે ? જો પ્રેમ અથવા સેક્સ માત્ર શરીરથી જ વ્યક્ત થઈ શકતાં હોત તો તમે અત્યાર સુધીમાં તેમાંથી એક ઝાટકે બહાર નીકળી ગયા હોત. તે મન દ્વારા જ વ્યક્ત થાય છે અને જયારે થાય છે ત્યારે જ મુશ્કેલી શરૂ થાય છે. હકીકતમાં આપણો ૯૦% સંભોગ માનસિક હોય છે. આ સાચું છે ! કેટલા લોકો પોતાની સાથે જે ભાગીદાર છે તેનાથી વધારે સારા ભાગીદારની કલ્પના કર્યા વગર જ સંભોગની ચરમસીમાનો આનંદ માણી શકે છે ? આનો મતલબ જ એ છે કે સેક્સ સંપૂર્ણ માનસિક કસરત છે.
જો તમે માનસિક રમત વગર જ સેક્સની ચરમ સીમા પર પહોંચી શકો. ફક્ત તમે અને તમારા ભાગીદાર, તમે સેક્સમાંથી મુક્ત થઈ જાવ છો.
આધ્યાત્મિકતા તરફ જવાની ઈચ્છાવાળાઓએ દ્વનિયાદારી પ્રેમ છોડી દેવો જો ઈંએ ?
તમારે દુનિયાદારી છોડી દેવી જોઈએ. પ્રેમ નહીં.
આપણે સામાન્ય રીતે જાણીએ છીએ કે 'દ્રુનિયાદારી પ્રેમ' જોડાણ, માલિકીભાવ, ઈર્ષા અને સ્વાર્થીપણાથી બદનામ થયેલો છે. તમારા પ્રેમમાં પ્રજ્ઞા કે સમજણ અને અનુકંપા લાવો.
પ્રેમને અજ્ઞાન અને અપેક્ષા જેવી અશુદ્ધિઓથી શુદ્ધ કરી દો. પછી જે પાછળ વધે છે એ જ સાચો પ્રેમ છે.
આવા પ્રેમથી તમે તમારા દ્રનિયાદારી સંબંધોને પણ પવિત્ર આધ્યાત્મિક ક્રિયાઓમાં રૂપાંતરિક કરી શકો છો.
તમે અમને પ્રેમ એક "ગુણવત્તા" વિરુદ્ધ "પ્રેમ એક જથ્થો" વિષે કહી રહ્યા હતા.
પ્રેમ જ્યારે ગણતરીથી આપવામાં આવે છે ત્યારે તે ગરીબની જેમ વ્યક્ત થાય છે તેમાં તમારી અપેક્ષાઓમાંથી સલામત રીતે કેટલી પૂરી થશે તેની ગણતરી હોય છે. આ પ્રકારનો પ્રેમ અમુક અપેક્ષાઓના પોટલાં સાથે આવે છે અને સાથે જ દુ:ખ અને હતાશા લાવે છે.
પરંતુ પ્રેમ જ્યારે તમારી જાતની ગુણવત્તા બની જાય છે ત્યારે તે સામે આવતા સૂર્ય પ્રકાશ જેવો હોય છે જેને કોઈ સ્વીકારનાર છે કે નહીં તેની પરવા નથી હોતી. તે તો અતૂટ પ્રવાહથી વહ્યા કરે છે. આ પ્રકારનો પ્રેમ એટલે જ તમારી જાતની. 'સ્વ'માંથી ખીલીને થતી અભિવ્યક્તિ છે. તે બધા માટે એકસરખો જ ફેલાય છે, વિસ્તરે છે, અને બધાંને કોઈપણ શરતો કે પ્રશ્નો વગર આવકારે છે.
સામાન્ય રીતે આપણે એવું કહીએ છીએ; 'દિવ્યતા' તરફના રસ્તે આપણે એકલાએ જ ચાલવાનું હોય છે. પરંત્ પ્રેમ દ્વારા બે વ્યક્તિઓ માટે એ રસ્તે એક સાથે ચાલવું શક્ય છે ?
દિવ્યતાના રસ્તે એકલા જ ચાલવું પડે. અમુક ચોક્કસ અંતરથી વધારે ર તમે સાથે ચાલી શકો નહીં. તમે જયારે તમારા પ્રેમીને સાથે લઈને ચાલો છો ત્યારે એ ચાલવું ખૂબ જ સુંદર બની જાય છે ! પરંતુ એક સમય એવો આવે છે, ત્યારે તમને સમજાય છે કે આ બિદ્દૂથી આગળ બંશ્વે જણાંએ એકલાં જ આગળ વધવું પડશે. દરેક વ્યક્તિ યુનિક છે, ખાસ છે. તે ત જ રીતે તેમનો રસ્તો પણ ખાસ હોય છે. જયારે આ સમજણ આવી જાય છે ત્યારે આપોઆપ સાથે ચાલવાનું છૂટી જાય છે. દિવ્યતા તરફની અંતિમ ઉડાન તો એકલાએ જ કરવાની હોય છે !
શું પ્રેમનો મતલબ એવો છે કે, બીજી વ્યક્તિને તે જેવી છે, તેવી તેની ભુલો અને અપર્ણતાઓ સાથે સ્વીકારી લેવી ?
આ શબ્દો, "બીજી વ્યક્તિને તેની બધી ભૂલો સાથે સ્વીકારવી…" આ એક પ્રકારનો આડકતરો આક્ષેપ નથી ?
તમે જયારે, વ્યક્તિ જેવી છે તેવી તમારી સામે હાજર થાય ત્યારે તમે એનો સ્વીકાર કરો છો ત્યારે જ એ વધારે પ્રેમ છે એમ લાગે ! આખું અસ્તિત્વ પરમાત્માની ભેટ છે. તેનો તેમની મહેરબાની ગણીને માનવતા સાથે સ્વીકાર કરો.
પ્રેમ પણ અહમૂ સંતોષવાની બાબત થઈ શકે ?
હા, તે જયારે બુદ્ધિમાંથી આવે છે ત્યારે. હકીકતમાં મોટાભાગના લોકો આપસના સંબંધોમાં કાં તો શોષણ કરતાં હોય છે અથવા તેમનું શોષણ થતું હોય છે. આ સમયમાં આપણે જેને પ્રેમ-તિરસ્કારના સંબંધો કહીએ છીએ તેના પાયામાં અહમ હોય છે. ઘણાં 'પ્રેમ સંબંધો'નો આ રીતે અંત આવે છે. કારણ કે તમારો ભાગીદાર અમુક મુદ્દા પર તમારો અહય સતોષવાની ના પાડે છે અથવા અશક્તિમાન હોય છે.
પ્રેમમાં લોકો જેટલી પણ ફરીયાદો કરે છે તે બધી જ તેના અહમુને ઠેસ પહોંચી હોય તેની હોય છે. દા.ત., ''તે મારૂં સાંભળતી નથી.'' ''તે મને માન આપતો નથી.'' વગેરે વગેરે – આ તમારા ઘવાયેલા અહમુના બડબડાટ સિવાય કશું જ નથી.
આ યાદ રાખો, ઝઘડામાં અહમ્ પૂરી શક્તિ સાથે ઉછળે છે. ઝઘડો અલગ થવાની ભાવના પેદા કરે છે, મારી વિરૂદ્ધ, ''તેનું' "તેણીનું", "તેઓનું"ની ભાવના પેદા કરે છે અને આમાં અહમૂ વધારે તાકાતવાળો બનતો જાય છે. તમે જયારે નવા નવા પ્રેમમાં હો છો ત્યારે આપો આપ અનુભવની સુંદરતાનું શરણ લેવા તૈયાર હો છો. અહમુ તમને ધક્કો મારવા પાછળના સ્તર પર બેસી જાય છે. પરંતુ પ્રેમ જયારે બુદ્ધિમાંથી આવવા માંડે છે ત્યારે આ ઊંચાઈ લાંબા સમય સુધી ટકાવી શકતો નથી. જેવા સંબંધો સામાન્ય બાબત બની જાય, કે તરત જ અહયુ પોતાના અસ્તિત્વને ટકાવવા માટે ઝઘડાની પરિસ્થિતિઓનું નિર્માણ કરવા માંડે છે.
પ્રેમ-તિરસ્કારના સંબંધો એકલા રોમાન્સની બંધન મર્યાદામાં રહેતા નથી. મા-બાપ અને બાળકો વચ્ચે સતત અહમ્નો ટકરાવ ચાલતો હોય છે. કારણ કે મા-બાપો પોતાની જિંદગી બાળકો દ્વારા બીજી વખત જીવવાનો પ્રયત્ન કરતાં હોય છે અને બાળકો પોતાની સ્વતંત્રતા ઉપર લદાયેલા બંધન સામે બળવો કરે છે.
105
તમે શાંતિથી સાથે બેસીને આનંદ માણી શકો છો, ત મે શબ્દોની ઉપર જઈને પણ આત્મૈક્યતા (આત્મિયતા)નો ભાવ અનુભવો છો ?
ગમે તે કારણ હોય તે વ્યક્તિને ગુમાવી દેવાનો ભય નથી લાગતો ? પડકારો અને વ્યગ્રતા તમારા પ્રેમને વધારે ખીલવવામાં મદદ કરે છે ?
આ બધા ઉપરાંત તે વ્યક્તિ પ્રત્યેની ચાહના કુદરતી રીતે જ આવે છે – જાણે કે એ સિવાય બીજો કોઈ રસ્તો જ નથી ?
Section 2
આ પ્રેમનું સત્વ છે. હકીકતમાં બધી જ બ્રમણા લાગતી હોય તો પણ પ્રેમ ડર જેવી વાતને જાણતો જ નથી. તેથી તમે જયારે પ્રેમ કરો છો બસ પ્રેમ કરો. એવી રીતે કરો કે તે સત્ય જ છે અને ક્યારેય એવી ક્ષણ આવશે તમને લાગે કે તે ભ્રમ છે, તો તેનો સીધો મતલબ એ છે કે પ્રેમ પૂરો થઈ ગયો છે. અને તમારે ચાલતા થવાનો સમય થઈ ગયો છે.
જો સંબંધોમાં અણબનાવ થતો હોય તો તેને સુધારવાની કોશિશ કરવી સારી કે તેને છોડી દેવા જોઈએ ?
સરસ પ્રશ્ન છે.
પ્રેમ અતિ જોખમકારક રસ્તો છે.
ફક્ત જેમની પાસે અદૃભુત હિંમત હોય તેમણે જ એ રસ્તે પગ મૂકવો જોઈએ. આ રસ્તાના કોઈપણ વળાંક ઉપર આવનાર અતિ સુખ, અતિ દ્ધઃખ, અતિ સૌંદર્ય, અતિ મુશ્કેલીઓ અને અતિ સમજણ માટે તમારે તૈયાર રહેવું જોઈએ.
જો તમે તમારા સંબંધોમાં રહેલાં આ લક્ષણોને ઓળખી લો, તો તમારે સમજી જવાની જરૂર છે કે તમે જે અનુભવી રહ્યા છો તે પુત્ર પ્રેમ નથી. કહેવાય છે કે, સાચા પ્રેમને વિપરિત જેવું કશું હોતું નથી. તે ગમે તેવી બાબત હોય, તીરસ્કારમાં ફેરવાઈ શકતો નથી. હકીકતમાં તમે ખરેખર તો તમારી જાતનો મતલબ શોધી રહ્યા છો, જે બીજાની હાજરીમાં થોડા સમય માટે પૂરો થાય છે. સાવચેત રહો !
મને કેમ ખબર પડે કે હું જે પ્રેમનો અનુભવ કરી રહ્યો છું તે સાચો છે મોહ છે, છેતરામણો આભાસ છે.
પ્રેમ ક્યારેય છેતરામણો આભાસ હોતો નથી. સાચો જ હોય છે. તમે જયારે તમારી ખોટી લાગણીઓને પ્રેમનું લેબલ મારો છો ત્યારે તે માત્ર દેખાવનો રહી જાય છે. પ્રેમ એવી બાબત છે કે કોઈપણ વસ્તુથી તેનો નાશ થઈ શકે નહીં. ખાસ કરીને વાસ્તવિકતાથી ! હનીસુન પૂરું થતાંની સાથે જ જે બારીમાંથી બહાર ઉડી જાય તે પ્રેમ નથી. જો તમારો ભાગીદાર કોઈ બાબત પર ભાર મૂકે અથવા તે તમારી વર્ષગાંઠ ભૂલી જાય તો જે ઓછો થવા માંડે અથવા ઘટી જાય, તો ચોક્કસપણે પ્રેમ નથી. જો એ સતત વિશ્વાસ રાખે પછી ભલે તેનો ભાગીદાર વિશ્વાસ રાખવા લાયક ન હોય - તો તે ચોક્કસ પ્રેમ હોઈ શકે.
કોઈક માટે તમને પ્રેમ છે કે નહીં. તેની કેમ ખબર પડે ?
નીચેની બાબતો તપાસો.
તે વ્યક્તિની માત્ર હાજરીથી તમને આનંદનો અનુભવ થાય છે ? શાંતિ અનુભવો છો, તમને એવું લાગે છે કે તમે તમારી જાતમાં વધારે કેન્દ્રિત થાવ છો ?
107
જેવા ભાવની વિરુદ્ધમાં તમારા અહમુ દ્વારા પેદા થયેલી પરિસ્થિતિ છે જે પ્રેમની સાથે આવે છે. આ પરિસ્થિતિઓ સામે પ્રેમ અને કાળજીથી કામ લો.
જો તમારી અંદરથી જવાબ 'ના' આવે તો, શક્ય છે કે છોડી દેવાનો સમય આવી ગયો હોય. જ્યાં સાચા સંબંધોમાં બંન્ને એક-બીજામાં ભળી ન ગયા હોય. ઓતપ્રોત ન થઈ ગયા હોય. તે સંબંધો ચાલુ રાખવા બંત્રે માટે સારૂં નથી. પ્રેમ, કદાચ તમારા માટે બીજે હોઈ શકે, તેની શોધ ન કરો, માત્ર શક્યતાઓને ખુલ્લી રાખો, તે દરમિયાનમાં ઝઘડાને સંબંધોનો નાશ ન કરવા દો. કોઈની એવી ઈચ્છા નથી હોતી. એક વાત સ્વીકારો કે તમારે માટે આ વ્યક્તિ એવી નથી, જેની સાથેથી તમે ક્રોધ અને કડવાશ લઈને છટા પડો, આમ કરીને તમારી પોતાની પ્રેમ કરવાની ક્ષમતાનો નાશ ન કરો. કડવા થવાથી તમારે જ વધારે સહન કરવું પડશે. અને જેથી પ્રેમમાં તમારો વિશ્વાસ જાતે જ નાશ પામશે. અને આ ભયંકર બાબત કોઈની પણ સાથે બની શકે છે.
પ્રેમ અને દુ:ખ બંશ્વે સાથે જ કેમ ચાલે છે ?
આ બધા જ પ્રશ્નો એક જ દિશામાં ઈશારો કરે છે. જ્યાં સુધી ગણતરી હશે ત્યાં સુધી પ્રેમ દુ:ખમાં પરિણામવા બંધાયેલો છે.
આપણે એ સમજવા તૈયાર નથી કે સામાન્ય રીતે આપણી જાતમાં જે અમુક ખામીઓ હોય, અપૂર્ણતાઓ હોય તે પૂરી કરવા માટે આપણે બીજી વ્યક્તિ તરફ વળીએ છીએ, જયાં સુધી તે વ્યક્તિ આપણા અહમુનો આધાર લઈને અપૂર્ણતાઓ 'પૂર્ણ' કરે છે ત્યાં સુધી સંબંધો 'પ્રેમ' હોય છે. પરંતુ એક
હા, દરેક સંબંધોમાં અણબનાવ હોય જ છે. કારણ કે દરેક વ્યક્તિ ખાસ છે, વિશિષ્ટ છે, સ્પેશિયલ છે અને તેથી કોઈપણ ખાંચા ખૂંચા ન રહે તેવી રીતે બે વ્યક્તિત્વ એકબીજા સાથે બંધબેસતા થઈ શકતા નથી.
જો ઝઘડો હોય તો તેનાથી સંબંધો બગડી જશે એવી બીક રાખીને કાર્પેટ નીચે કચરાની જેમ ભેગો ન કરો. તેને અવગણવાને બદલે આટલું કરો. ઝઘડો થવા દો. તેનું પરિક્ષણ કરો. જુઓ કે તમે તેમાંથી શું શીખી શકો છો. તમારી અંદરનું એવું કંઈક જેને તમે જાહેર કરવા ન માગતા હો અને છૂપાવી રાખ્યું હોય તે બહાર આવીને ઝઘડાનું કારણ તો નથી બનતું ને ?
અંગત સંબંધોમાં જ તમે તમારી જાતને શોધી શકો. તમારો ભાગીદાર તો તમારા સાચા સ્વભાવનો ગુણધર્મ ને વધારીને દર્શાવનાર છે, તમારી ખરાબ બાબતોને અતિ સ્પષ્ટતાથી બતાવવાની બીજા કોની હિંમત ચાલે ? તેથી તમારા અણબનાવના સ્વભાવનું પરિક્ષણ કરો. એ પણ યાદ રાખો કે દરેક સંબંધોમાં સાથે રહેવાનો અને છટા પડવાનો સમય હોય જ છે. તમે બંશ્વે કેવા પ્રકારનો પ્રેમ વહેંચો છો ? તમે ખરેખર, સાચે જ, ચોક્કસ ખાત્રીપૂર્વક પ્રેમમાં છો ? તમે એકબીજા સાથે સંપૂર્ણ જાતથી જાત સાથે જોડાયેલા છો ? તો પછી કારણો અને દલીલો તરફ ના જૂઓ, પ્રક્રિયાને બુદ્ધિયુક્ત બનાવવાની કોશિશ ન કરો. આ પ્રશ્નને સીધી રીતે અંદરની તરફ વાળી દો. પૂરી પ્રામાણિકતા અને વિશ્વાસ સાથે. તમારો જવાબ આપોઆપ તમારી અંદરથી જ બહાર આવશે.
જો તમારો જવાબ હા હોય તો, સમજવું કે અણબનાવ તમારા સંબંધોમાં માત્ર સપાટી પરના પરપોટા જેવો છે. આ 'હું નથી', શરણાગતિ
108
સમય એવો આવે છે કે તે વ્યક્તિ આપણા અહમુને આપેલો ટેકો પાછો ખેંચી લે છે. ત્યારે, અપૂર્ણતા, ભય અને અસલામતીની દબાવી રાખેલી લાગણીઓને ફરીથી છટો દોર મળે છે. સ્પષ્ટ સમજી લો. દુઃખનું કારણ સંબંધો નથી. તે તો માત્ર તમારી અંદર જ પહેલેથી દમન થઈને પહેલા દ્દઃખને બહાર લાવે છે અને જ્યાં સુધી તમે તમારી જાતને પરિપૂર્ણ કરવા માટે બહારના સ્ત્રોતો શોધશો ત્યાં સુધી તમારી સાથે સતત આવું બનતું જ રહેવાનું.
તમારી જાતની અંદર કેન્દ્રિત થઈ પોતે જ પરિપૂર્ણ થવાનો પ્રયત્ન કરો. સંબંધોમાં તમે બીજાને શું આપી શકો છો તેના પર ધ્યાન કેન્દ્રિત કરો. તેમાંથી કંઈક મેળવવાની અપેક્ષા ના રાખો. એક રસ્તે અથવા બીજે રસ્તે આપણે બધા જ કોઈનું ધ્યાન આપણા તરફ ખેંચવા, કોઈનો પ્રેમ મેળવવા ભીખ માંગતા જ હોઈએ છીએ. પ્રેમનો પહેલો પાઠ એ છે કે પ્રેમ માંગવો નહીં. જયારે તમે પોતે જ ભીખારી હો તો બીજાને પ્રેમ કઈ રીતે આપી શકો ?
તમારો પ્રેમ પાછો મળે કે ન મળે ચિંતા ન કરો. પ્રેમ સાદો નથી. એ ભેટ છે ! જ્યારે વ્યક્તિની અંદરથી પ્રેમનો પ્રવાહ વહે છે ત્યારે તે, યોગ્ય વ્યક્તિ, યોગ્ય સ્થળ કે યોગ્ય સમયની રાહ જોતો નથી. તમે પ્રેમથી એટલા બધા છલકાઈ રહ્યા હો છો કે - જેવી રીતે પાણીથી ભરેલાં વાદળાંને વરસી પડવું પડે છે, ખીલેલા ફલને તેની સુગંધ ફેલાવી દેવી ૫ડે છે - તેવી જ રીતે તમારી અંદર ઉભરાતા પ્રેમને વહેંચી દેવાની ફરજ પડે છે. આ પ્રકારનો પ્રેમ લેનાર અને આપનાર બંશ્વેને પરમ આનંદમાં લઈ જાય છે. જયારે બંશ્વે 'મેળવવાની' ધરીમાંથી નીકળીને 'આપવાની' ધરી તરફ વળે છે ત્યારે પ્રેમ તમને દુ:ખની 'પર' લઈ જાય છે.
હા. અને ના.
સામાન્ય 'પ્રેમમાં પડવું' એક સ્વરૂપનાં ખ્યાલનું આક્રમણ છે. ગુરુ સાથે પ્રેમમાં ૫ડવું તે સ્વરૂપની બહાર જવા માટેનું પ્રાથમિક પગલું છે.
સામાન્ય રીતે તમે જયારે પ્રેમમાં પડો છો, ત્યારે ઘણી બધી રીતે 'પડો' છો. - કારણ કે માલિકી ભાવ, ઈર્ષા, પ્રભૂત્વ અને ગુસ્સો તેને ચોક્કસ અનુસરવાના જ. પ્રેમીઓ એકબીજાની સાથે હાઈડ એન્ડ સીકની રમત રમે છે. બંનેને એકબીજાની અપૂર્ણતાઓ પરી કરવાની જરૂર હોય છે. અહમુને પણ પોતાના પર કોઈની સત્તા હોય તેની સામે અણગમો છે. આ મનદ્દઃખ પોતે જ શારીરિક અથવા માનસિક હિંસાનું છપું રૂપ ધારણ કરે છે અને સામી વ્યક્તિને ઈજા પહોંચાડે છે.
ગુર સાથે એજ પ્રેમ અને એજ ડરનું અસ્તિત્વ હોય છે, પરંતુ ત્યાં કોઈ મધ્યમ માર્ગ નથી. તમારે પૂરેપૂરા 'પડવું' પડે છે – તમારે મગજ અને હૃદય બંનેમાંથી પડવું પડે છે ! ગૂર્ સંપૂર્ણ પ્રેમ ઓફર કરે છે અને સંપર્ણ શરણાગતિ માંગે છે. પ્રેમ અને શરણાગતિ બંશ્વેનો મતલબ જ અહમૂનું મૃત્યુ.
તમે જયારે ગુરૂ પાસે આવો છો ત્યારે તમારા અહસુને જીવીત રાખવા માટે, તમે છેતરપીંડી અને પ્રભુત્વની રમત રમી શકો નહીં. આ તમારા અહમુની અંતિમ પરીક્ષા હોય છે. ત્યાંથી ભાગી છટવાની તક મળતી નથી. તમારે ભય અને પ્રેમની વચ્ચે બેમાંથી એકની પસંદગી એક જ વાર અને છેલ્લી વખત કરી લેવી પડે છે. જો તમે તમારી જાતમાં ગુરૂને
તમારા પ્રશ્નોના જવાબો અપાઈ ગયા NOLLSEINO 2
સંપૂર્ણ પ્રેમ અને વિશ્વાસથી આવકારો છો તો ગુરુની હાજરીની જયોતિ તમારા અહમ્ને બાળી નાંખે છે અને તમારી જાતનું રૂપાંતરણ કરી દે છે. ગુરુના હાથે તમે નવા જન્મનો અનુભવ કરો છો.
આટલા માટે જ ગુરુના પ્રેમમાં હોવું અદ્દ્ભુત ઉપર ઊઠતી લહેરોમાં પરિણામે છે. તમે તમારા પ્રેમમાં પડી શકો છો - પરંતુ હું તમને ક્યારેય પડેલા નહીં રહેવા દઉં. હું ખાત્રી આપું છું કે તમે પ્રેમમાં ઉપર અને ઉપર ઉઠતાં જશો !
