પરિશિષ્ટ
# પરિશિષ્ટ
Instruction : This page 130 printed blank in the book
સામાન્ય સવાલોના અસામાન્ય જવાબો
132
133
પરમહંસ નિત્યાનંદા

પરમહંસ નિત્યાનંદા આપણી વચ્ચે હાલ વિદ્યમાન જીવન મુક્ત માસ્ટર છે. ધ્યાન અને આંતરિક પરમાનંદના વિશ્વવ્યાપી આંદોલન દ્વારા નિત્યાનંદા રોજીંદા તણાવ જેવી વ્યવહારૂ પરિસ્થિતિ અને જીવન મુક્તિ જેવી ગહન ખોજ માટેના ઉકેલો બતાવે છે.
નિત્યાનંદાએ નાની ઉંમરે જ ઘર છોડ્યું અને ભારતના ચારે ખૂણે યાત્રા સ્થળોમાં ફર્યા અને અનેક યોગીઓ અને તાંત્રિકોના સંપર્કમાં આવ્યા. ધ્યાન, યોગ, જ્ઞાન, ભક્તિ, તંત્ર અને બીજા પૂર્વના આધ્યાત્મિક વિજ્ઞાનો દ્વારા તેમને આત્મજ્ઞાન થયું. માનવીય સ્વભાવના હાર્દ અંગેની તેમની પ્રબુદ્ધ સુઝને આધારે નિત્યાનંદાએ સમગ્ર માનવ જાત માટે તેમનું મિશન નક્કી કર્યું છે.
વૈદિક પરંપરામાં મૂળભૂત શ્રદ્ધા સાથે વિશ્વના બધા ધર્મોને અંતિમ સત્ય પામવાના માર્ગ તરીકે સ્વીકારતા નિત્યાનંદા વિશ્વભરમાંથી બધા સમાજ, સંસ્કૃતિ, ભાષા, ઉંમર અને જાતિના લોકોને આકર્ષે છે.
ભારતમાં બેંગ્લોર નજીક બીડદીમાં આવેલ નિત્યાનંદા ધ્યાનપીઠમ્ આશ્રમ, ૨૦૦૩માં શરૂઆત થઈ ત્યારથી જ, વિશ્વભરમાં શ્રદ્ધાળુઓ માટે આધ્યાત્મિક કેન્દ્ર બની ગયેલ છે. આ સંસ્થામાં અગણિત સેવાભાવિ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો થાય છે. વિશ્વભરમાં વ્યાપેલા આશ્રમો અને કેન્દ્રો, Quantum spirituality ના કાર્યક્રમો યોજે છે, જેમાં ભૌતિક અને આધ્યાત્મિક વિશ્વ એકબીજામાં ભળીને પરમાનંદમય જીવન સર્જે છે.
આ સંસ્થા દ્વારા યોજાતા કાર્યક્રમોમાં ધ્યાન, યોગ, કોર્પોરેટ, લીડરશીપ પ્રોગ્રામ, નિત્યા સ્પીરીચ્યુઅલ હીલીંગ પદ્ધતિ દ્વારા વિનામૂલ્યે શક્તિ
હીલીંગ, યુવાનો માટે વિનામૃલ્યે શિક્ષણ, કલા અને સંસ્કૃતિને ઉત્તેજન, સત્સંગ. વિનામલ્યે સારવાર અને આંખના ઓપરેશન. વિશ્વરમાં આશ્રમોમાં સદાવ્રત. આશ્રમના ગુરૂકુળ દ્વારા બાળકોને સર્વગ્રાહી શિક્ષણ, ભારતમાં આધ્યાત્મિક કેળવણીનો એક વર્ષીય કાર્યક્રમ વિ.નો સમાવેશ થાય છે. લોસ એન્જેલ, યુએસએ સ્થિત "લાઈફ બ્લીસ ફાઉન્ડેશન" દ્વારા નિત્યાનંદાના પ્રમાણિત શક્તિશાળી ઉપદેશો અને ધ્યાન પદ્ધતિઓનો ઉત્તર અમેરિકા, યુરોપ અને વિશ્વના બીજા ભાગોમાં પ્રસાર કરવામાં આવે છે.
નિત્યાનંદા કહે છે : વ્યક્તિગત ચેતના બ્રહ્માંડની ચેતનામાં વિલીન થાય છે ત્યારે દિવ્યાનંદ ખીલી ઉઠે છે તમે દિવ્યાનંદમાં જીવવાનું શરૂ કરો છો ત્યારે તમારી આસપાસની માનવીય ચેતના આપોઆપ ઉપર ઉઠે છે. દિવ્યાનંદભર્યું જીવન વૈશ્વિક શાંતિ અને આંતરિક આનંદની ચાવી છે. દરેક વ્યક્તિએ માનવીય ચેતનાના રૂપાંતરની પ્રક્રિયા માટે પહેલ કરવી જોર્દ્ધ એ .

નિત્યાનંદા મિશન વિશ્વભરમાં લાખો લોકોને શરીર, મન અને આત્માના સ્તરે લાભ આપવા માટે વિશિષ્ટ મેડિટેશનના કાર્યક્રમ યોજે છે તેમાંના થોડા નીચે પ્રમાણે છે.
આંતરિક ઉજાગરણ (Inner Awakening)
આંતરિક ઉજાગરણ ઉત્કટ પરિવર્તનકારી 'માસ્ટર' કાર્યક્રમ છે. આ ૨૧ દિવસનું ઉર્જા ચક્ર છે. આમાં ભૌતિકમાંથી દિવ્યતા તરફ જવાનો એક માર્ગી કિમીયો છે. સાચા સાધક પર કામ કરી તેને પરમ તરફ દોરવા માટે માસ્ટર પૂર્ણ રીતે હાજર હોય છે. વધુમાં, ઉત્કટ ઉર્જા ક્ષેત્ર, બીડદી આશ્રમમાં ૨૧ દિવસ રહેવાનો જીવનભરનો લ્હાવો મળે છે.
નિત્યાનંદા કહે છે,
Inner Awakening કાર્યક્રમ દરેક વ્યક્તિમાં જીવન મુક્તિના દરેક પરિણામને પેદા કરવા માટે પ્રયોજેલ છે.
મારો દરેક કાર્યક્રમ એક ભાગને, મારા એક પરિણામને તમારામાં પેદા કરે છે.
દાખલા તરીકે, લાઈફ બ્લીસ પ્રોગ્રામ લેવલ-૧ (LBP-1) 'આનદપૂર્ણ જીવન' એ એક ભાગને પેદા કરવા પ્રયોજયો છે. લાઈફ બ્લીસ પ્રોગ્રામ લેવલ-૨ (NSP) - 'મૃત્યુ સુંદર રીતે અનુભવવું' એ ભાગને પેદા કરવા પ્રયોજયો છે. નિત્યયોગ એ બીજા એક ભાગ 'યોગી શરીર' માટે પ્રયોજયો છે. દરેક કાર્યક્રમ તમારામાં જીવન મુક્તિનો એક ભાગ પેદા કરવા બનાવ્યો છે.
એક પરિણામનો અનુભવ થાય ત્યારે એક જાતનું દ્વાર મળે છે, એક પ્રેરણા, લાગણી વધારે ઊંડા ઉતરવાની, કમભાગ્યે જીવન મુક્તિમાં પ્રવેશવા અને જીવન મુક્તિમાં રહેવા માટે આ એક દ્વાર પુરતું નથી. એ તો માત્ર જીવન મુક્તિની ઝલક આપે છે.
Inner Awakening કાર્યક્રમ પૂર્ણ રીતે પ્રયોજેલો છે. એ નિત્યાનંદમ્ નિત્ય યોગ, વિ. બધા કાર્યક્રમોને ભેગા કરીએ એનાથી પણ કંઈક વધુ છે. જીવન મુક્તિના મારામાં છે તે બધા પરિમાણો તમારામાં પેદા કરે છે.
સંપર્ણ વસ્તુ તમને એક સાથે મળે છે.
જીવન તમારામાં બ્રહ્માંડના નવા પરિમાણો લાવી રહ્યું છે એ સમજણ સાથે દરેક ક્ષણે જીવવું એજ જીવન મુક્તિ.
લાઈફ
પ્રબુદ્ધ ગુરૂની હાજરીમાં રહેવાના ઉત્કટ અને પરિવર્તનકારી અનુભવ માટેનો આ એક નિવાસી એન્જીનીયરીંગ (LBE) બેંગલોર આશ્રમમાં ૯૦ દિવસનો નિવાસી કાર્યક્રમ છે. આ કાર્યક્રમ તમને યોગ અને ધ્યાન દ્વારા તમારા 'સ્વ'ના ઊંડાણમાં લઈ જાય છે અને તમારા આંતરિક ક્ષમતાની ચરમસીમાએ લઈ જવામાં મદદ કરે છે.

પરમહંસ નિત્યાનંદ પાસેથી પ્રત્યક્ષ રૂપે તમારા શરીર અને ઉનને પ્રબુદ્ધ જીવન માટે તૈયાર કરો.
LBEમાં તમે,
- જીવન મુક્તિના રૂપમાં જીવનને ખરા રૂપમાં અનુભવશો. ------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
- પરમહંસ નિત્યાનંદાએ પોતે આપેલ વાર્તાલા૫ અને ધ્યાન દ્વારા — પ્રાચીન આંતરિક વિશ્વના આત્મ જાગૃતિના વિજ્ઞાનને શીખશો અને આત્મસાત કરશો.
- પતંજલીના યોગસૂત્રને આધારે નિત્યાનંદાએ પ્રયોજેલા નિત્ય યોગ — પ્રબુદ્ધતા માટેના યોગ – ના દરરોજ અભ્યાસ દ્વારા યોગીક શરીર બનાવશો. નિત્ય યોગ શરીર, મન અને 'સ્વ'ને સયોજીને વધુ શક્તિ, માનસિક સ્પષ્ટતા, શારીરિક અને ભાવનાશીલ સ્વાસ્થ્ય આપે છે.
- 'આંતરિક ઉજાગરણ' કાર્યક્રમમાં ભાગ લેશો, આ માસ્ટર સાથેનો — ૨૧ દિવસનો ઉત્કટ પ્રબુદ્ધતાનો કાર્યક્રમ જીવનના હેતુ શોધવા અને તમારા મનની પકડમાંથી ઉપર ઉઠવા માટેના ઉકેલો અને ધ્યાન, દૈનિક નિત્ય યોગના સત્ર, નિત્યા સ્પીરીટ્યુઅલ હીલીંગની દીક્ષા, વિ.નો સમાવેશ થાય છે.
- સાંસ્કૃતિક, ઐતિહાસિક અને આધ્યાત્મિક રીતે અગત્યના સ્થળોની ------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------યાત્રા કરી શકશો જેવાં કે પરમહંસ નિત્યાનંદાનું જન્મ સ્થળ તિરવજ્ઞમલાઈ, પતંજલીનું જન્મ સ્થળ ચિદંમ્બરમ્ વિ.
- મન-શરીર સયંત્ર વિષેની સમજણ અને જીવનને ઉત્સવ તરીકે કેવી --રીતે જીવાય એ વિષે ગહન સૂઝ અને સમજણ માટે અભ્યાસ વિ. ચર્ચાઓ અને વાદવિવાદમાં ભાગ લેશો.
- જવાબદારીપૂર્વક સમાજ સેવા માટે અને તમારી સર્જનાત્મકતા અને — બૌદ્ધિકતાની ક્ષમતાને વિસ્તારવા માટેની યોજનાઓની કલ્પના, પ્રયોજન અને અમલ કરશો.
- બેંગલોર આશ્રમના રહસ્યવાદી વટવૃક્ષની આસપાસના ક્ષેત્રમાં -સતત આંતરિક હીલીંગ અનુભવશો.
- દિવસના બધા જમણ વખતે સાત્વિક આયુર્વેદિક ભોજન માણશો. --
વિશ્વભરમાંથી લોકો આ કાર્યક્રમમાં ભાગ લે છે અને તેમના આંતરિક અવકાશ અને બાહ્ય જીવનમાં Quantum છલાંગ અનુભવશો.
કલ્પતર્
137
આ એક દિવસના મેડિટેશન પ્રોગ્રામથી તમારામાં જીવન મુક્તિના બીજ નંખાય છે. કલ્પતર દ્વારા તમને મળશે :
- શક્તિ જિંદગીમાં જે બદલવાની જરૂર હોય તે સમજવા અને બદલવા માટેની શક્તિ.
- બુદ્ધિ જિંદગીમાં જે બદલવાની જરૂર નથી તેને સમજીને સ્વીકારવાની બુદ્ધિ.
- યુક્તિ ગમે તેટલું બદલવાનો પ્રયત્ન કરો પણ તમે જે વાસ્તવિકતા તરીકે જૂઓ છો તે પોતે જ એક સતત બદલાતું સ્વપ્ન છે તે સમજવા અને સ્વીકારવાની સ્પષ્ટતા.
- ભક્તિ શ્રદ્ધા, સવિચલ, શાશ્વત અને પરમ સાથે ગહન જોડાણની લાગણી.
- મુક્તિ આ ચારે વચ્ચે સંવાદિતા સધાય ત્યારે મળતી અંતિમ મુક્તિ, જીવન મુક્તિ.
આ કાર્યક્રમ તમને તમારા કાર્યો અને હેતુઓ વચ્ચે સંવાદિતા લાવવાની ઉર્જાથી સજ્જ કરે છે જેથી તમે સફળતા અને આંતરિક પરમાનંદ સાથે જીવો દેશે.
139
લાઈક બ્લીસ પ્રોગ્રામ લેવલ-૧. આનંદ સ્કૂરણા પ્રોગ્રામ (LBP Level-1, ASP)
તમારામાં શક્તિ પ્રગટાવો.
તમારામાંના સાત મુખ્ય ચક્રો અથવા સૂક્ષ્મ ઉર્જા કેન્દ્રોને તણાવ મુક્ત કરી તેમને શક્તિશાળી બનાવતો ચક્ર આધારિત મેડિટેશન પ્રોગ્રામ. એ તમારી લોભ, ભય, ચિંતા, ધ્યાનાકર્ષણની જરૂરિયાત, તલાવ, અહમ અને અસંતોષ જેવી વિવિધ લાગણીઓ બાબતે બૌદ્ધિક અને અનુભવ કક્ષાએ સ્પષ્ટ સમજણ આપે છે. આ કાર્યક્રમ ભૌતિક કક્ષાએ આધ્યાત્મિક અસર પેદા કરવા ડીઝાઈન કરેલ છે. તમારા પોતાના દિવ્ય આનંદનો અનુભવ કરવા માટેનો સચોટ ઉકેલ છે. તમે કોઈ એક લાગણીમાંથી મુક્ત થાવ છો ત્યારે તેમને નવી દુનિયા અને નવી શક્તિનો અનુભવ થાય છે. વિશ્વમાં લાખો લોકોએ અનુભવેલ, આ ખૂબ જ અસરકારક શિબિર છે.
લાઈફ બ્લીસ પ્રોગ્રામ લેવલ-૨, નિત્યાનંદ સ્ક્રૂરણા પ્રોગ્રામ (LBP Level-2, NSP)
મૃત્યુનું રહસ્યોદ્ધઘાટન
આ મેડિટેશન કાર્યક્રમ મૃત્યુની પ્રક્રિયા પરથી પડદો ઉઠાવીને જીવવાની કળા ખુલ્લી કરે છે. આ કાર્યક્રમ ગુનાહિત ભાવ, આનંદ, પીડા વગેરે આપણી સાથે વણાઈ ગયેલી અજાગૃત લાગણીઓથી જે

મૃત્યુના અંતિમ ડરમાંથી ઉભી થાય છે, મુક્ત થવા માટે અવકાશ ઉભો કરે છે એ કુદરતી સમજ શક્તિ, સ્વયં સ્કુરિત ઉત્સાહ પ્રેરિત નવા જીવનનું પ્રવેશદ્વાર છે.
લાઈક Level-3, ATSP)
તમારા 'સ્વ' સાથે અનુસંધાન કરો.
આ તલસ્પર્શી કાર્યક્રમ મનની કાર્યપદ્ધતિનું સ્પષ્ટ રીતે વિશ્વલેષણ કરી, મનથી દોરવવાને બદલે મનના સ્વામી કેવી રીતે બનવું તે અનુભવજન્ય રીતે બતાવે છે. તત્ક્ષણ સ્પષ્ટતા અને સંશ્લેષણ પેદા કરવા માટે એ વિલક્ષણ બૌદ્ધિક સમજણ સાથે શક્તિશાળી મેડિટેશન શીખવે છે.
લાઈફ બ્લીસ પ્રોગ્રામ લેવલ-૩, ભિન્તિસ્ક્રૂરણા પ્રોગ્રામ (LBP Level-3, BSP)
તમારી ઉપાસના પૂર્ણ કરો.
Section 2
આ કાર્યક્રમ બીજાઓ અને તમારા 'સ્વ' સાથે જોડાવાના વિવિધ પરિણામોને પ્રગટ કરે છે. એ સ્પષ્ટ રીતે બતાવે છે કે સંબંધ એ તમારા પોતાના અજ્ઞાત પાસાઓને ઉજાગર કરી તમારી સમક્ષ પ્રગટ કરે છે.
લાઈફ બ્લીસ ટેક્નોલોજી (LBT)
જીવન વિજ્ઞાનનો વિનામલ્ય નિવાસી કાર્યક્રમ
લાઈફ બ્લીસ ટેક્નોલોજી (LBT) એ ૧૮ થી ૩૦ વર્ષના યુવાઓ માટેનો નિવાસી કાર્યક્રમ છે. પૂર્વની વૈદિક શિક્ષણ પદ્ધતિ આધારિત આ કાર્યક્રમ આધુનિક યુવાવર્ગને સારી શારીરિક, માનસિક અને લાગણી વિષયક આરોગ્ય અને વ્યવહારૂ જીવન માટે

કારીગરી શીખવવા માટે ડીઝાઈન કરેલ છે. સર્જનાત્મક સમજણ અને નિખાલસતા પોષીને તથા વ્યવહારૂ કારીગરી શીખવીને તે આર્થિક રીતે
સ્વાવલંબી અને આધ્યાત્મિક રીતે પરિપર્ણ યુવા તૈયાર કરે છે. સૌથી વધુ તો એ જીવન મુક્ત માસ્ટર સાથે રહેવાની અને તેમની પાસેથી શીખવાનું જીવનમાં ક્યારેક જ મળતી અમૂલ્ય તક આપે છે.
નિત્યાનંદમ્
સાધકો માટેનો મેડિટેશનનો ઉચ્ચતર કાર્યક્રમ આમાં માસ્ટરની હાજરી અને તીવ્ર શક્તિ ક્ષેત્રથી સાધક નિત્યાનંદની સ્થિતિમાં પહોંચી જાય છે એમાં મેડિટેશન, સેવા, માસ્ટરની હાજરીમાં બેસવું વિ. પદ્ધતિઓનો સમાવેશ થાય છે.
નિત્યા સ્પીરીચ્યુઅલ હીલીંગ :
નિત્યાનંદા અનેક શારીરિક અને માનસિક રોગોમાં ચમત્કારિક પરિણામો આપનાર ઉર્જા આધારિત ઉપચારનું વિજ્ઞાન અને સેવા આપે છે.
નિત્યાનંદા લોકોને નિત્યા સ્પીરીચ્યુઅલ હીલીંગ પદ્ધતિમાં ઉપચારક બનવા માટે દિક્ષા આપે છે. આ દિશા પામેલા ઉપચારકો વિશ્વભરમાં દરરોજ ઓછામાં ઓછા ૨૦,૦૦૦ લોકોને નિઃશુલ્ક સેવા દ્વારા ઉપચાર આપે છે.
વિશ્વભરમાં મેડિટેશન અને વ્યસન મુક્તિ શિબિરો : આજ સુધીમાં ૨૦ લાખથી વધુ લોકોએ લાભ લીધો છે.
141
-
し નિત્યા ફીલીંગ : કોસ્મીક એનર્જી હીલીંગ પદ્ધતિ ૫૦૦૦ થી વધુ માન્યા હીલર દ્વારા વિનામૂલ્યે હીલીંગ કરવામાં આવે છે. વિશ્વભરના આશ્રમો અને કેન્દ્રો દ્વારા દરરોજ ૨૦,૦૦૦ વ્યક્તિઓને માનસિક અને શારીરિક હિલીંગનો લાભ અપાય છે.
-
અજ્ઞદાન : બધા આશ્રમોના અન્ન મંદિર દ્વારા દર અઠવાડીએ し મુલાકાતીઓ, ભક્તો અને શિષ્યોને આરોગ્યપ્રદ ભોજન વિનામૂલ્યે આપવામાં આવે છે.
-
નિત્યાનંદ સંપ્રદાય અને તેની તાલીમ : સન્યાસી, બ્રહ્મચારી し અને બ્રહ્મચારણી તરીકે દિક્ષીત સાધકો, યોગ, મેડીટેશન, ગહન આધ્યાત્મિક ક્રિયાઓ, સંસ્કૃત, વેદ ઉચ્ચારણ, જીવન કળાની વર્ષોની સઘન તાલીમ લે છે. આ સાધકો નિત્યાનંદા મિશનના વિશ્વભરના આશ્રમોમાં ૧૦૦% સ્વયં સેવક તરીકે મિશનની પ્રવૃત્તિઓ ચલાવે છે.
-
નિત્ય ચોગ : મહર્ષિ પતંજલિના મુળ યોગ સૃત્રના આધારે . વિશ્વભરમાં ક્રાંતિકારી યોગ પદ્ધતિ શીખવાડાય છે.
-
મંદિરો અને આશ્રમો : વિશ્વભરમાં ૩૦ થી વધુ વૈદિક મંદિરો し અને આરમો.
-
જેલમાં મેડીટેશન પ્રોગ્રામ : જેલો અને રીમાન્ડ હોમમાં અંતિમવાદી વલણોને સુધારવા મેડિટેશન પ્રોગ્રામ યોજવામાં આવે છે. અંતેવાસીઓમાં આશ્ચર્યકારક પરિવર્તન જોવા મળ્યાં છે.
-
તબીબી શિબિરો : વિના શુલ્ક સારવાર, એલોપથી, હોમીયોપથી, g આયુર્વેદ, એક્યુપંકચર, આંખોના ચેક અપ, આંખોની સર્જરી, બનાવટી અંગોના ડોનેશન, સ્ત્રીરોગ અને ઘણું બધું.
-
ગ્રામીણ વિસ્તારના બાળકોને મદદ : સ્કૂલ માટે મકાનો, સ્કૂલ C ગણવેશ, શૈક્ષણિક સાધનો, ગ્રામીણ શાળાઓમાં વિનામુલ્ય અપાય છે.
-
લાઈફ્ બ્લીસ ટેફ્નોલોજી : જીવન કળા અને આધ્યાત્મિક વિજ્ઞાન શીખવતો યુવાનો માટેનો બે વર્ષ / ત્રણ માસનો વિનામૃલ્યે કાર્યક્રમ
-
કોર્પોરેટ મેડીટેશન પ્રોગ્રામ : આંતર સૂઝથી મેનેજમેન્ટ, નેતૃત્વ b કળા, સંઘ ભાવના પર કેન્દ્રિત કોર્પોરેટ કંપનીઓ માટે ખાસ કાર્યક્રમ. આમાં માઈક્રોસોફટ, એટીએન્ડટી, ક્વાલકોમ, જેપી મોરગન, મેટ્રોબ્રાસ, પેપ્સી, ઓરેકલ, AAPI વિ.નો સમાવેશ થાય છે.
-
નિત્યાનંદ ગુરૂકુળ : વૈદિક શિક્ષણ 0 પદ્ધતિનો સમન્વય કરતી શિક્ષણનો આધુનિક વૈજ્ઞાનિક અભિગમ બાળકની આંતરિક સમજણને દબાણ કે સ્પર્ધાના ભય વગર ખીલવે છે અને રક્ષણ આપે છે.

- નિલ્યાનંદા ઈન્સ્ટીટચૂટ ઓફ ટીચર્સ ટ્રેનિંગ : ત્રણસોથી વધુ g શિક્ષકોને પરિવર્તનકારી મેડિટેશન પ્રોગ્રામ, ક્વોન્ટમ મેમરી પ્રોગ્રામ, નિત્ય યોગ, હેલ્થ અને હીલીંગ પ્રોગ્રામ, સ્પીરીચ્યુઅલ પ્રેક્ટીસ વિ. શીખવવાની ટ્રેનીંગ આપી છે.
- મીડીચા : નિત્યાનંદાના પરિવર્તનકારી ઉપદેશોને લગતા લખાણો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વર્તમાન પત્રો અને મેગેઝીનોમાં પ્રકાશિત કરાય છે.
- નિત્યાનંદા પબ્લીશર્સ : ૪૭૦૦ કલાકથી વધુ પરમહંસ C નિત્યાનંદાના વ્યાખ્યાનોને નકલ કરી, મઠારી અને પ્રકાશિત કરી પુસ્તક, DVD અને CD ના રૂપમાં સ્ટોરમાં ઉપલબ્ધ કર્યા છે.
- લાઈક બ્લીસ ગેલેરીચા : નિત્યાનંદાના વ્યાખ્યાનોને રેકોર્ડીંગ અને t પુસ્તકો તથા નિત્યા કિર્તનના ૨૭ ભાષાના રેકોર્ડીંગનું વિશ્વભરમાં સ્ટોર અને મોબાઈલ શોપ દ્વારા વેચાણ કરવામાં આવે છે.
- નિત્યાનંદા મેડિટેશન અને હિલીંગ કેન્દ્રો : વિશ્વભરમાં મેડિટેશન 0 અને હીલીંગની સેવાઓ આપે છે.
- નિત્યાનંદા સંગીત અકાદમી : સંગીત, નૃત્ય અને કલાના બીજા સ્વરૂપોનું શિક્ષણ અને પ્રોત્સાહન નાના અને મોટા સૌને માટે પ્રત્યક્ષ અથવા ઈન્ટરનેટ દ્વારા આપવામાં આવે છે.
- ચૂ-ટ્યૂબ ઉપર ફ્રી ઉપદેશો : www.youtube.com પર પଠଠ થી વધુ વ્યાખ્યાનો ઉપલબ્ધ છે. આના દ્વારા માસ્ટરનું જ્ઞાન સહેલાઈથી સૌને મળી શકે છે. આ વ્યાખ્યાનો સૌથી વધુ જોવાય છે.
- વૈજ્ઞાનિકો અને સંશોધકોને સહાચ : આધ્યાત્મિક શક્તિ અને હીલીંગના વિષયમાં સંશોધન દ્વારા વિજ્ઞાન અને આધ્યાત્મિકતા વચ્ચેનો અવકાશ પુરવાનો સતત પ્રયત્ન.
- નિત્યાનંદ યુથ ફાઉન્ડેશન : ભાવનાશીલ યુવકોનું જૂથ કે જે t શાંતિ અને જીવન મુક્તિના સહિયારા આદર્શ સાથે દિવ્ય અને ગતિશીલ સમાજનું ઘડતર કરે છે.
- નિત્યા ધીર સેવા સેના : આનંદ સેવકનું આ સ્વૈચ્છિક જૂથ પોતાના t રૂપાંતર દ્વારા માનવ જાતની સેવા માટે કાર્ય કરે છે એ આપત્તિઓ વખતે પુનર્વસન માટે રાહત કાર્યો પણ કરે છે.
Contact Us :
Listed Below are some of the main centers of Nithyananda Mission.
USA :
Los Angeles
Life Bliss Foundation 9720 Central Avenue, Montclair, CA 91763 USA Ph. : + 1 909 625 1400 Email : [email protected], [email protected] URL : www.lifeblissfoundation.org
MALAYSIA :
Kuala Lumpur
14, Jalan Desa Gombak 5, Taman Desa Gombak 53000 KL, MALAYSIA Ph. : +601 78861644 / + 601 22350567 Email : [email protected], [email protected] URL : www.mynithyananda.com
India :
Bengaluru, Karnataka
(Spiritual headquarters and Nithyananda Vedic Temple)
Nithyananda Dhyanapeetam, Nithyanandapuri, off Mysore Road, Bidadi, Bengaluru - 562 109 Karnataka, INDIA Ph. : +91 9742203311 / + 91 92430 48957Email : [email protected] URL : www.nithyananda.org

Varanasi, Uttar Pradesh
Nithyananda Dhyanapeetam Leelaghar Bldg, Manikarnika Ghat Varansai, INDIA Ph. : +91 + 9918401718
Hyderabad, Andhra Pradesh Sri. Anandeshwari Temple, Nithyananda Giri, Pashambanda Sathamrai Village, Shamshabad Mandal Rangareddy District - 501 218 Andhra Pradesh, INDIA Ph.: + 91 +8413260044/ + 91 98665 00350
Salem, Tamil Nadu Nithyanandapuri, 102, Azhagapurampudur (Behind Sharada Collage), Salem - 636 016 Tamilnadu, INDIA Ph. : +91 +427 2449711
Tiruvannamalai, Tamil Nadu
(1008 Lingangal ulla Ananda Linga Kshetram) Nithyanandapuri, Girivala Path Tiruvannamalai - 606604. Tamilnadu, INDIA Ph. : +91 + 4175 237666, 9444991089, 9445056262, 9487452555 E-mail : [email protected]
Rajapalayam, Tamilnadu
Nithyanandapuri, Kothainachiarpuram, Sankaran Coil Road, Rajapalayam, Virudhunagar District Tamilnadu, INDIA Ph. : + 91 + 4563 230001 / + 91 + 98241 30008
Pondicherry Nithyanandapuri, Embalam to Villanoor Main Road, Embalam Post, Pondicherry - 605 106 INDIA Ph. : + 91 94420 36037 / + 91 9787667604
ðÄw {trn'e {txu www.nithyananda.org ðuƒËtEx™e {w÷tft' ÷tu.

પરમાનંદી જીવન માટે ઉત્પાદનોની વિશાળ શ્રેણી
- નિત્યાનંદના દર્ષ્ટિવંત ઉપદેશો વિડીયો, ઓડીયો ટેપ, CD અને — પુસ્તકો રદથી વધુ ભાષાઓમાં
- જીવંત સંગીત અને મેડિટેશન તથા આંતરિક શાંતિ માટે ભજન ------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------િકર્તન. શરીર, મન અને આત્માના કાયાકલ્પ માટે.
- મેડિટેશન અને યોગ માટે પુસ્તકો , કીટ અને CD ઉત્તેજનાપૂર્ણ — જીવન શૈલી માટે મંત્રેલ માળાઓ, બ્રેસલેટ, ફોટોગ્રાફ, વસ્ત્રો અને ભેટ માટેની ચીજો.
- પુરૂષો અને સ્ત્રીઓ માટે શાંતિ અને ઉચ્ચત્તર શક્તિ માટે રૂદ્રાક્ષના ------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------આભૂષણો .
વધુ માહિતી માટે www.nithyanandagalleria.com અને www.lifeblissgalleria.com ની મૂલાકાત લો અથવા [email protected] અથવા [email protected] પર Email કરો.
- સચોટ ઉકેલો �
- મેડીટેશન (ધ્યાન) તમારા માટે જ છે. �
- જીવન મુક્તિ(પરમહંસ નિત્યાનંદનો પ્રબોધ) �
- પરમાનંદ પૂર્ણ જીવનની ચાવીઓ �
- સામાન્ય સવાલોનાં અસમાન્ય જવાબો �
- � Living Enlightenment (Gospel of Paramahamsa Nithyananda)
- � Don't Worry be Happy
- � Instant Tools for Blissful Living
- ◆ You can Heal
- � Follow Me In
- The Door to Enlightenment �
- � Songs of Eternity
- � You are no sinner
- � So you want to know the truth ?
નિત્યાનંદાના ૫૦૦ થી વધુ વ્યાખ્યાનો
http:// www.youtube.com / Lifeblissfoundation
પર ઉપલબ્ધ છે.
"પ્રેમ એ છે જે બધી જ બાબતનું જોખમ ઊઠાવે છે, બદ્યું જ આપે છે અને કર્શું જ માંગતો નથી."
"તમને મારી હાજરીમાં તમારા પશ્ચો ઓગળી ગયા હોય તેવું કેમ લાગે છે !"
કારણ કે તમે જયારે મારી સાથે હો છો, ત્યારે તમે ઇરાદાપૂર્વક ખૂબ જ જાગૃત હો છો, તેથી પૂર્રપૂરા હાજર હો છો. તેથી મશ્વો ઊભા થવાની જગ્યા જ નથી રહેતી ! આખરે પ્રશ્નો, વર્તમાન પર લાદેવું, ભૂતકાળ અને ભવિષ્યકાળનું દ્વોખાબાજ ભારણ છે.
આટલા માટે તમે જયારે મારી સાથે હો છો. ત્યારે તમારી ઘણી બધી શંકાઓ અદ્શ્ય થઈ જાય છે અને આટલા માટે તો હું અઠીંચા છું : તમારા પ્રશ્નો ઉકેલવા માટે નહીં પરંતુ તેમને વિલિન કરવા માટે !"
आद्याज्य सवालोना અસ્તાભાન્ય જવાબો
દરેક સમયે પોતાના માટે બહારની મંજરી મેળવવાની જરૂરિયાત શા માટે ? દુ:ખદ સત્ય એ છે કે, આપણે બધાએ ઘણા લાંબા સમયથી આપણી પોતાની જાતમાં વિશ્વાસ કરવાનું બંધ કરી દીધું છે. નાના બોળક તરીકે આપણે બધા આપણી જાતમાં જ કેન્દ્રિત હતા. તમે કોઈ નાનો બાળકને એવી ચિંતા કરતું જોયું છે કે મારા માટે લોકો શું વિચારતા હેશે ? પરંતુ જેમ જેમ આપણે મોટાં થતાં જઈએ છીએ, સમાજ આ વિચાર સતત આપણા મનમાં રમાડ્યા કરે છે. સમાજ આપણને બીજા લોકોના વિચારો અને અભિપ્રાયો પ્રમાણે આપણું મુલ્યાંકન કરવાનું શીખવે છે. મા-બાપ, શિક્ષકો, મિત્રો, અજાણ્યાઓ પણ. પરિણામે, આપણે આપણી જાતમાં ઓછું ને ઓછું માનતા થઈ જઈએ છીએ. બહારના ટેકા વગર, સામાજિક 'સર્ટિફીકેટ' વગર આપણી બધી જ પ્રતિતીઓ અને ક્રિયાઓ, આપણો આત્મવિશ્વાસ તરફ જ ધરાશયી થઈ જાય છે !
- પરમહંસ નિત્યાનંદ
'સામાન્ય સવાલોના અસામાન્ય જવાબો' આધુનિક સમયમાં પુરા જગતમાં સુખ માટે, તુટતા સંબંધોના કારણો સમજવા માટે સ્વામીજીના વિચારોનું સાર૩૫ અવતરણ છે. જે આપણાં બધા માટે આધ્યાત્મિક રીતે પણ ખૂબ જ સુસંગત છે.
સ્વામીજીએ પોતાની સરળ રીતથી સમજાવેલી આ વાતો ફક્ત આપણી આશાઓ અને સંઘર્ષોને જ વ્યક્ત નથી કરતી. પરંતુ તે વૈશ્વિક સમાજને આકાર આપતાં બળો તરફ પણ નિર્દેશ કરે છે.
PUBLISHED BY LIFE BLISS FOUNDATION

સામાન્ય સવાલોના અસામાન્ય જવાબો, આજના સમયમાં આધ્યાત્મિકતાની જરૂરિયાતથી લઈને, તૂટતા સંબંધો તેમજ સુખ માટેની વૈશ્વિક શોધ પરના મદ્દાઓ વિષેના રવામીજીના વિચારોનો સાર છે.
વાતોનું આ સંકલન, સ્વામીજીની મોહક શેલીમાં કહેવાયું છે. જે ફક્ત આપણી વ્યક્તિગત આશાઓ અને સંઘર્ષોને જ પ્રતિભિતિત નથી કરતું, પરંતુ આજના આપતા પરિભળોના મુદ્દાઓ પર પણ નિર્દેશ કરે છે.