હમણાં આખી દુનિયામાં એક વ્યાપક સર્વેક્ષણ કરવામાં આવ્યું કે માનવજાતિ માટે સોથી વધુ દુ:ખદાયક અને ઘાતક િખમારી કઈ હોય છે ?
Section 1
હમણાં આખી દુનિયામાં એક વ્યાપક સર્વેક્ષણ કરવામાં આવ્યું કે માનવજાતિ માટે સોથી વધુ દુ:ખદાયક અને ઘાતક િખમારી કઈ હોય છે ?
ઘણાનું માનવું હતું કે તે એઈ્ડસ હોઈ શકે, બીજાને લાગતું હતું કે કેન્સર હોઈ શકે, અને હજીજી પણ ઘણા એવી કલ્પના કરતા હતા કે ટી.બી. સૌથી ઘાતક છે.
પરંતુ આ સર્વેક્ષણનું પરિણામ જોઈને દ્રુનિયા દંગ થઈ ગઈ. આ સદીની સોથી દ્વાતક જિમારી ઉપરનામાંથી એકપણ નહોતી. એ હતી…. !
હતાશા !!
આપણે ચિંતા શું કામ કરીએ છીએ ?
ધ્યાનથી સાંભળો. પ્રશ્ન મેં પૂછયો તે નથી. "તમને શાનિ ચિંતા થાય છે ?'' આ સવાલનો જવાબ તો દસ વરસનું બાળક પણ આપી શકે છે.
આપણી પાસે ચિંતા કરાવતી બાબતોનું લીસ્ટ તૈયાર જ હોય છે. પૈસા, કામકાજ, સંબંધો, બિમારીઓ વગેરે વગેરે, આ સૂર્યની નીચે જેટલી પણ બાબતો છે તેમાંથી કોઈપણ બાબત ચિંતાનું ઉદ્દુભવ સ્થાન બની શકે. વિચિત્ર બાબત તે છે કે અમુક લોકો માટે વિરોધી કારણો પણ ચિંતાના સ્ત્રોત બની શકે છે. જ્યારે બે વ્યક્તિને પૂછવામાં આવ્યું ત્યારે એકે કહ્યું – "મારે છોકરાં નથી તે મારી સમસ્યા છે" બીજાએ કહ્યું કે "મારા છોકરાં મારી સમસ્યા છે'' પૈસા હોવા અને પૈસા ન હોવાં બંશ્વે બાબતો સમસ્યા હોઈ શકે છે. ઘણા લોકોને કશી જ ચિંતા નથી તેની ચિંતા હોય છે ! ઘણા નિવૃત્ત લોકો મારી પાસે આવીને કહે છે. મારે કશું કરવાનું નથી અને મારી ચિંતા કરવાવાળું કોઈ નથી. અમારે જીવીને શું કામ છે !!
આપણે બધાં, અલગ સંસ્કૃતિ, અલગ આર્થિક પરિસ્થિતિ અને અલગ વયજૂથમાંથી છીએ. પરતુ આપણે બધાને એક સરખી ચિંતા હોય છે. ચિંતા માટે જો બહારના પરિબળો જવાબદાર હોય તો બધાને એક જ રીતે શા માટે સહન કરવું પડે છે ?
ના. ચિંતાનું સાચું કારણ આપણી અંદર જ ઊંડાણમાં રહેલું છે. તમારી ચિંતાનો ઊંડાણથી અભ્યાસ કરો. તમને ખ્યાલ આવશે કે ચિંતા પણ બીજા દુ:ખોની જેમ જ આપણા જીવનની બહારની ઘટના નથી. પરિસ્થિતિ ચિંતા
28
પેદા કરતી નથી. પરંતુ તમે તેને જે રીતે પ્રતિક્રિયા આપવાનું પસંદ કરો છો તે પ્રતિક્રિયા ચિંતા પેદા કરે છે.
ધારો કે તમારો મિત્ર ખૂબ જ સરસ નોકરીમાં જોડાય છે.
આ ઘટનાને બે રીતે લઈ શકાય. તમે વિચારી શકો "વાહ તેને સરસ નોકરી મળી છે" અથવા તમે વિચારી શકો, "અરે ભગવાન તેને તો સરસ નોકરી મળી ગઈ ! મારું શું ? હું શું કરું ? મારી પત્ની શું કહેશે ? મારે કોઈ બીજી નોકરીની શોધ ચાલુ કરી દેવી જોઈએ ? જો મને સારી નોકરી નહીં મળે તો શું થશે ? મારા માટે જીવનમાં કશું સારૂં કેમ બનતું જ નથી ?"
તમે જોયું તમારી જાણ બહાર જ ચિંતા પરિસ્થિતિમાં કેવી રીતે દાખલ થઈ ગઈ ? હકીકતમાં તમારા મિત્રને સારી નોકરી મળે તેમાં તમારે દુ:ખી થવાનું કોઈ કારણ જ નથી. ચિંતા એટલે બહારના ચોકઠાઓ અને સંદર્ભોની વિર્રદ્ધમાં સતત તપાસવું. દા.ત., "મારો પડોશી જે કરે છે તેવું હું કરું છું ?" "મારા બોસ પર મારી સારી છાપ પડી છે ?" "મારા બાળકો શું વિચારશે ?''
ચિંતા જરૂરીયાત બની શકે છે !
આપણી જાતને બહારના પ્રમાણપત્રની જરૂરિયાત કેમ પડે છે ?
દુ:ખદ સત્ય એ છે કે ઘણા લાંબા સમયથી આપણે જાતનો વિશ્વાસ કરવાનું બંધ કરી દીધું છે. આપણે સ્વકેન્દ્રી બની ગયા છીએ. અંતર્મખી થઈ ગયા છીએ. તમે ક્યારેય નાના બાળકને લોકો તેના માટે શું વિચારશે તેવી ચિંતા કરતું જોયું છે ? પરંત્ આપણે જેમ જેમ મોટા થતા જઈએ છીએ, તેમ તેમ સમાજ સતત આવા વિચારો આપણા મગજમાં ઠાલવતો જાય છે. બીજાના વિચારો અને મતો સાથે સરખામણી કરીને આપણી
જાતનું મૂલ્યાંકન કરવાનું આપણને સમાજ શીખવે છે. મા-બાપ. શિક્ષકો. મિત્રો ઘણીવાર અજાણ્યાઓ પણ, પરિણામે આપણે જાતમાં ઓછૂં અને ઓછૂં માનવાનું શરૂ કરી દર્ઈએ છીએ. આપણને એવું લાગે છે કે, બહારના આધાર વગર, સમાજની માન્યતા વગર, આપણી દઢ માન્યતા અને આપણાં કાર્યો, આપણો આત્મવિશ્વાસ તરત જ ધરાશયી થઈ જશે ! તટી પડશે !
તમે જયારે કોઈ બાબતમાં ચિંતિત હો છો ત્યારે તમને તમારા માપદંડ સામે કોઈ ચોક્કસ મુદ્દો કે તેને લગતી માહિતી માટે ટેકો મળશે એવું લાગે છે. આથી ચિંતા તમને તમારા કેન્દ્રનો, તમારા જીવનની દિશાનો અહેસાસ કરાવે છે. ચિંતા વગર તમને એવું લાગશે કે જવા માટે કોઈ દિશા જ નથી. વિચારવા માટે કોઈ ધીરજ નથી. આ કારણે જ આપણામાંથી મોટાભાગના હકીકતમાં તેમની ચિંતાઓના પ્રેમમાં હોય છે.
લોકો મારી પાસે આવીને કહે છે, " મારો ધંધો ખૂબ જ ખરાબ ચાલી રહ્યો છે. ગયા મહીને મારે મોટું નુકસાન ભોગવવું પડ્યું. અને હું જાણું છૂં કે આવતા મહિને પણ હાલત વધારે બગડશે.''
તેથી હું તમને પૂછૂં છું ''જો તમે આવું જોઈ શકો છો તો તમે અત્યારે જ તમારો ધંધો બંધ કેમ કરી દેતા નથી ?"
અને તે તરત જ બચાવ કરશે, "શું ? પછી હું બીજું શું કરું ?"
હકીકતમાં તે એવું માને છે કે ''પછી હું કઈ બાબતની ચિંતા કરીશ ?''
ચિંતા કરવાનું જો કાંઈ કારણ ન હોય તો તમારો અહમ તેના અસ્તિત્વનું બંધન ખોઈ નાંખે છે. તેના અસ્તિત્વનું કારણ. સાંકળ જ તટી જાય છે. માટે જ તમે દુ:ખમાં, ચિંતામાં રહેવાની દિશા પસંદ કરો છો. તમે તેની વિરદ્ધ આનંદ તરફ જઈ શકતા નથી. કારણ કે ત્યાં તમે કશું જ નથી.
પરમ આનંદની અનુભૂતિ માટે સૌ પ્રથમ તમારે તમારા અહમુનો ત્યાગ કરવો પડે છે. તમે તે કરવા તૈયાર છો ? ના. તમે બધી જ ઉપાધીઓ લેવા તૈયાર છો પણ તમારા અહમૂને છોડી શકતા નથી. તેથી તમે ચિંતા કરવાના કારણો શોધ્યા કરો છો. આપણામાંના મોટાભાગનાને એ ચિંતા છે કે, તેના સિવાયના બધા જ સુખી છે. તે એક જ સુખી નથી. પરંતુ મજાની વાત એ છે કે દરેકે દરેક વ્યક્તિ પોતાના માટે આવું જ અનુભવે છે. આ કઈ રીતે શક્ય બને ?
એક રાજ્યના રાજાને જાણવા મળ્યું કે તેના રાજયના બધા જ નાગરિકો હતાશામાં છે કારણ કે તેમાંના દરેકને એવું લાગે છે કે તેમને માટે યોગ્ય હોવી જોઈએ તેના કરતાં વધારે ચિંતાનો બોજ તેમના પર આવે છે. તેના સિવાયના બીજાને વધારાની કોઈ ચિંતા જ નથી. તેથી રાજાએ ચિંતાઓ આપસમાં બદલી લેવાની ઓફર કરી. જ્યાં લોકો પોતાની મોટી ચિંતા આપીને, બીજાની નાની ચિંતા લઈ શકે. મોટી વિશાળ જગ્યા પસંદ કરીને એક મહાકાય વાસણ મૂકવામાં આવ્યું. જેમાં દરેક વ્યક્તિ પોતાની મોટી ચિંતા નાંખી શકે અને બીજાઓને નાંખેલી, તેને નાની લાગતી ચિંતા પસંદ કરીને લઈ શકે. આ પ્રસંગે આખું રાજ્ય એકઠ્ઠું થઈ ગયું. નિયમ પ્રમાણે પ્રસંગને ખુલ્લો મુકવામાં આવ્યો. આશ્ચર્યજનક રીતે એકપણ વ્યક્તિ પોતાની જાણીતી ચિંતા ફેંકીને બીજા અજાણ્યાની ચિંતા પોતાના માથા પર લેવા આગળ આવી નહીં !
મન ચિંતાનું માલિક છે !
ચિંતાને સરળતાથી સમજવા માટે આગળ વધતાં પહેલાં, આપણે ચિંતામાં હોઈએ છીએ ત્યારે આપણી અંદર શું બને છે તે સમજી લેવું જરૂરી છે. તમે જયારે કોઈપણ બાબતની ચિંતા કરતા હો, ત્યારે ફક્ત તમારા મનનું નિરીક્ષણ કરો. શું થઈ રહ્યું છે ? તમે જોશો કે તમારા મનમાં વિચારોનો
પ્રવાહ સતત વહી રહ્યો છે. મોટાભાગે નકારાત્મક અને એકબીજા સાથે બિલફુલ સંકળાયા વગરનો.
હકીકતમાં આપણે બે પ્રકારની બોલી માણીએ છીએ. બહાર બોલવું અને અંદર બોલીવું. સામાન્ય રીતે બીજા લોકો સાથે બોલવાને આપણે બોલી-વાચા કહીએ છીએ. પરંતુ આપણે અંદર મનમાં અવાજ વગર સતત વાર્તાલાપ કરતા હોઈએ છીએ તેનું શું ? આપણી રજા વગર, આપણા મનમાં સતત ચાલતો બેકાબુ બડબડાટ મનની ભેટ છે બધી જ ચિંતાઓનું ઉદ્દભવસ્થાન છે. આ અંદરનો બડબડાટ જ તમારો ખરો માલિક છે.
આ આંતરિક લવારીમાં સ્થિરતા નથી, ક્યારેય એક ક્ષણનો પણ વિરામ નથી. એ એક ગાંડપણ જેવું છે. ઘણીવાર બીજા સાથે બોલવાનું એટલે ચાલુ રાખીએ છીએ કે આપણી જાતની અંદરના બડબડાટથી છટકારો મળે. એટલા માટે જ દુનિયામાં આટલું બધું બોલવાનું ચાલુ રહે છે. આ આંતરિક લવારીનો શું અર્થ છે ? તે સમજવું એટલું સરળ નથી.
આ પ્રયોગ અજમાવી જુઓ
આંખો બંધ કરીને બેસી જાવ. કોઈપણ મુદ્દા ઉપર ધ્યાન કેન્દ્રિત ન કરો. તમે જોશો કે થોડીક જ ક્ષણોમાં તમારા મનમાં વિચારોનો સતત પ્રવાહ ચાલુ છે. તમારા મનમાં જે કોઈ વિચાર આવે તે પ્રમાણિક પણે લખી નાંખો. આવું પાંચ મિનિટ સુધી કરો. હવે તમે જે લખ્યું છે તે વાંચી જાવ .
વાંચીને આંચકો લાગ્યો ને ? આ તમારી આંતરિક લવારીની નોંધ છે. તમારા વિચારો કેટલા અસ્તવ્યસ્ત છે ? અપ્રસ્તુત, વિરોધાભાસી અને ચોક્કસ વ્યાખ્યા ન આપી શકાય તેવા. હવે તમે જોયું ને તમારા મગજમાં કેવું સર્જેલું-ધજેલું પાગલખાનું ચાલી રહ્યું છે ? આ જ તમારા મનનો સાચો
33
સ્વભાવ છે. આ બેકાબુ વિચારોનો પ્રવાહ, આ જ ગાંડપણની અભિવ્યક્તિ. આ એ જ મન છે જેને વિશ્વાસે તમારૂં જીવન ચાલે છે. આ મને જ તમારી બધી જ ચિંતાઓની શોધ કરી છે. આ એ જ મન છે. જે તમારૂં જીવન જીવે છે. તમે આટલું સમજી લીધું હશે, તો ચિંતામાંથી છ્રુટકારો મેળવવા છલાંગ મારી દેશો.
| નિત્તી મુદલીયારે નવી કાર ખરીદી અને પહેલીવાર સવારી કરીને બહાર નીકળ્યો. તે શહેરમાં માઈલોના માઈલો આગળ જતો જ રહ્યો. લોકો પ્રશંસાથી તેને જોઈ રહ્યા હતા. પરંતુ નિત્તી ક્રોધિત ચિંતામાં હતો. જેવો તે નીચે ઉતર્યો. તેને ભાન થયું કે. કાર ચલાવવા બાબતમાં તે બ્ધું જ જાણે છે સિવાય કે તેને અટકાવવી. ઊભી રાખવી.
એક નાની
વાની
બધા નસીબદાર હતા કે કાર ઝાડ સાથે અથડાઈને ઊભી રહી ગઈ હતી. બાજુમાંથી પસાર થતાં માણસે નિત્તીને પૂછયું : "તમને શું તકલીફ છે ? શું તમને કાર ચલાવતા નથી આવડતું ?"
નીત્તિએ ચીસ પાડીને ઉદ્ધાતાઈથી કહ્યું : "અલબત્ત મને કાર ચલાવતાં આવડે છે. માત્ર હું તેને કઈ રીતે અટકાવવી તે નથી જાણતો."
હકીકતમાં નિત્તી કાર નહોતો ચલાવતો પણ કાર તેને ચલાવી રહી હતી. કાર કાબુમાં હતી, પરંતુ તે નહોતો. કાર ચલાવવી એટલે આપણી ઈચ્છા મુજબ તેને ગતિમાં રાખવી અને અટકાવવી. નહીં કે કારની ઈચ્છા મુજબ.
આવી જ રીતે આપણે આપણા મનને ચલાવી રહ્યા છીએ. પરંતુ કેમ અટકાવવું તે જાણતા નથી. માત્ર થોડી પળો માટે આંતરિક બબડાટને અટકાવવાની કોશિશ કરી જુઓ. અટકાવી શક્યા ? તમે જયારે તેને અટકાવવાનો પ્રયત્ન કરો છો, ત્યારે વિચારોનો પ્રવાહ વધારે બેકાબુ બની
Section 2
જાય છે. આ એવું છે કે તમે સીટબેલ્ટ સાથે બંધાયેલા છો અને તમારું વાહન તેની મરજી મુજબ ગમે તે દિશામાં જવા માટે મુક્ત છે. અરે. શારીરિક અકસ્માત વખતે આપણે આપણા શરીરને જિંદગીને ઢીલી છોડીએ છીએ. પરંતુ જયારે આપણે આપણા આંતરિક બબડાટના ગુલામ બની જઈએ છીએ, ત્યારે જિંદગીભર તે ચલાવે તેમજ ચાલવું પડે છે. અને તે આપણને જિંદગીભર ગાંડાની જેમ ચલાવ્યે રાખે છે. કોઈ હેતુ વગર, જાગૃતતા વગર. અરે તેનું પરિણામ શું આવશે તે સમજવા દીધા વગર જ ચલાવ્યે રાખે છે.
ચિંતા હતાશા ક્યારે બની જાય છે ?
હતાશા (ડિપ્રેશન) વારંવાર ઉથલો મારતી અસાધ્ય ચિંતાઓનું મનોવૈજ્ઞાનિક નામ છે.
વારંવાર ઉથલો મારતી ચિંતા એટલે શું ?
મન અદ્દ્ભુત રેકોર્ડીંગ સિસ્ટમ છે. તે તમારા નકારાત્મક વિચારો, પૂર્વગ્રહો, ચિંતાઓનો સંગ્રહ કરે છે. તમે તમારા મનને જે કાંઈ શીખવો છો તે શીખે છે અને વિશ્વાસપૂર્વક પુનરાવર્તન કરે છે. તેથી જુઓ કે તમે તમારા મનને શું કહો છો ?
ધારો કે તમે ધંધામાં નિષ્ફળ ગયા છો. તે હાલાકીમાં વધારો કરવા માટે, આજ અરસામાં તમારા લગ્ન તૃટી જાય છે. મોટેભાગે એવી શક્યતા છે કે, આ સ્થિતિમાં તમે એવું માનવા લાગો છો કે, તમારી સાથે કંઈક ખોટું થઈ રહ્યું છે. જેથી તમે જેને પણ સ્પર્શો છો તેમાં નિષ્ફળતા મળે છે. વારંવાર આ નકારાત્મક વિચારનું પુનરાવર્તન તમારા મનમાં થવાથી તે તમારી સ્મૃતિમાં ઊંડા મૂળીયા મૂકી દે છે. અને જેમ સમય પસાર થાય છે, મન ઓટોમેટીક તમે જે અંદર મોકલ્યું છે, તે પ્રમાણે વર્તન કરવા માંડે છે. આ સિવાયની બીજી પરિસ્થિતિઓમાં પણ તમારી
ચિંતામાંથી અદૃભુતતા તરફ
34
35
રજા કે જાણ બહાર જ નકારાત્મક રીતે વર્તવા માંડે છે. આ પછી તમારા મનની આદત બની જાય છે જેને પરિણામે તમારી અંદર ગંભીર લઘુતાગ્રંથિ બંધાઈ જાય છે.
જેવી રીતે ખાવાની ખરાબ આદતો તમારા શરીરમાં ચરબી જમા કરે છે અથવા લોહીની ધમનીઓમાં કોલેસ્ટ્રોલ જમા કરે છે, તેવી જ રીતે સતત ચિંતાઓ તમારી અંદર લઘુતાગ્રંથિ પેદા કરે છે. અને જેમ કોલેસ્ટ્રોલ તમારી ધમનીઓમાં ગઠ્ઠા પેદા કરીને તેને જામ કરી દે છે, તેવી જ રીતે હતાશા (ડીપ્રેશન) તમારી અંદરના શક્તિના સ્ત્રોતને જામ કરી દે છે. અટકાવી દે છે. ડીપ્રેશન એ તદ્દન નિરાશાનો તબક્કો છે. તે એવો તબક્કો છે કે જેમાં આપણે આપણો કાબુ અધમતાને સોંપી દઈએ છીએ.
આપણે જ આ હાલતનું સર્જન કર્યું છે.
શારીરિક સ્તર ૫૨ ચિંતા હોજરીમાં બેચેનીરૂપે સ્પષ્ટરૂપે તરત જ પ્રગટ થાય છે. (યાદ કરો પરીક્ષા વખતે કે નોકરીના ઈન્ટરવ્યુ વખતે તમારે કેટલા વખત બાથરૂમ જવું પડે છે ?) આ સ્વાભાવિક છે કારણ ચિંતા મણિપુરકા ચક્ર સાથે સંકળાયેલ છે, જે પેડ્ડમાં આવેલું છે. આ ચક્રની શક્તિ. કે જે પાચન અને ઉત્સર્ગ તંત્રને કાબુમાં રાખે છે. તે સતત ચિંતાને કારણે જામ થઈ જાય છે.
ચિંતા ઉપર વિજય કેમ મેળવવો ?
ચિંતાને સમજયા માટે આપણે આપણાં મનના સ્વભાવમાં ઊંડાણથી નજર કરવી જોઈએ. ચિંતાનો રસ્તો મનમાં છે. અને ફક્ત મન દ્વારા જ આપણે ચિંતામાંથી બહાર નીકળવાનો રસ્તો શોધી શકીએ. છતાં આપણે તેનાં જવાબો બીજી જગ્યાએ શોધતાં હોઈએ છીએ. બહારની પરિસ્થિતિઓમાં, બહારના સંજોગોમાં. આપણે આપણી જાતને કહીએ છીએ કે "જો મારી પાસે પૂરતા પૈસા હોત તો મારે ચિંતાનું કોઈ કારણ ન હોત." "જો હું
વધારે સારા દેખાવવાળો/વાળી હોત.", વગેરે વગેરે… હકીકતમાં આ નિરર્થક માનસિક કસરત છે.
એક સાંજે નિત્તી મુદલીયાર તેના મકાનનાં આંગણામાં કંઈક શોધી રહ્યો હતો. જયારે તેની પત્નીએ તે બાબતમાં પૃછયું ત્યારે તેણે કહ્યું કે - "તેનાથી એક સિક્કો પડી ગયો છે." તેની પત્ની પણ સિક્કો શોધવામાં મદદ કરવામાં જોડાઈ. થોડીવારમાં તેના પડોશીઓ પણ ભેગા થયા અને તેને સિક્કો શોધવામાં મદદ કરવા લાગ્યા. પરંતુ સિક્કો મળ્યો જ નહીં. અચાનક એક યુવાને નિત્તીને એક પદ્ધપું; "નિત્તી સિક્કો ચોક્કસ કઈ જગ્યાએ પડી ગયો છે ?" નાની આપણે અર્ધો કલાકથી શોધીએ છીએ મળતો જ નથી. નિત્તીએ વાર્તા કહ્યું - ''સિક્કો ઘરની અંદર ૫૩ી ગયો છે.''
યુવાને નવાઈ પામીને કહ્યું 'તો પછી આપણે તેને આંગણામાં કેમ શોધીએ છીએ ?'' નિત્તીએ કહ્યું – ''મારા ઘરની અંદર લાઈટ નથી. અહીં બહાર સ્ટ્રીટ લેમ્પનું અજવાળું તો પડે છે ! આપણે તેના અજવાળામાં સિક્કો શોધી શકીએ. ''
નવાઈ લાગીને ? આપણે પણ ચિંતામાંથી બહાર નીકળવા માટે તેનું મૂળ અને તેનાં કારણો સુધી જવાને બદલે બહારની બીજી બાબતોને જ જવાબદાર ગણીએ છીએને !
એક વખત તમારી સમજમાં આવી જાય કે મન કઈ રીતે કામ કરે છે તો આ બાબત સરળ બની જાય. એક જ ચાવી દરવાજાનું તાળું ખોલવા અને બંધ કરવામાં કામ આવી જાય. તમારા મનમાં રમતા શબ્દો વડે જ તમે હતાશામાં ઊંડા ઊતરી શકો અથવા પરમ આનંદ તરફ ઊંચે ઊઠી શકો.
ચિંતા સામે ટક્કર લેવાનો સરળ મંત્ર છે : સતત હકારાત્મક વિચારસરણી.
રૂદ
સચેત રહો અને જયારે પણ તમારા મનમાં નકારાત્મક વિચારો આવવા લાગે ત્યારે તેમાં હકારાત્મક વિચારો મોકલવાનું શરૂ કરી દો. જો કે આ એટલું સરળ કામ નથી. શરૂઆતમાં જયારે તમે હકારાત્મક શબ્દો ગણગણશો ત્યારે તમારું મન (જે નકારાત્મક પ્રત્યાઘાત આપવા ટેવાયેલું છે) સરળતાથી આ શબ્દો શીખશે નહીં. તમારા મનનો કોઈ નાનો ખૂણો તેનો પ્રતિકાર કરવાનું ચાલુ રાખશે, "તને એવું લાગે છે કે હું થોડા હકારાત્મક શબ્દો જેવું બની શકું ? શું હું મૂર્ખ છૂં ? મને તો નથી લાગતું"
પરંતુ ધીરે ધીરે સતત હકારાત્મક વિચારોથી તમે તમારા મનની ગુણવત્તામાં સુધારો કરી શકો છો. તમારા માનસિક પ્રોગ્રામિંગને તમે જ સંપર્ણપણે બદલી શકો છો. આખરે તમે જ તો તેને ટ્રેઈન કર્યું છે. તમે જાણો છો કે તે કેવી રીતે કરવું. તો હવે તે કરો જ.
તમે જયારે જોશો કે થોડા શબ્દોથી જ ચિંતાને પેદા કરી શકાય છે અને ભગાડી પણ શકાય છે. તમે અનુભવશો કે ચિંતા કેટલી અવાસ્તવિક હતી. મનના આંતરિક બબડાટમાંથી થોડી ક્ષણોની જાગૃતિ, થોડી જ જીવંતતાથી બહાર આવી શકાય છે. ચિંતા કેટલી બિનજરૂરી છે તેનું ભાન થતાં જ કુદરતી રીતે જ મણીપુરકા ચક્રની તિજોરીનાં તાળાં ખુલી જાય છે અને એક એવા સ્તરે પહોંચી જવાય છે કે, જયાં સુખ કે દ્વુઃખ ખલેલ પહોંચાડી શકતાં નથી.
એ સ્તર છે પરમ આનંદ ! પરમ સુખ !
જ્ઞાન અને ધ્યાન સાથે, જાગૃતતા અને મહાવરા સાથે, દુ:ખ જ તમને નિત્યાનંદ, અનંત સુખના દરવાજા સુધી દોરી જાય છે.
મારા આશીર્વાદ હંમેશા તમારી સાથે છે.
પ્રશ્ચ : બીજાઓ સાથે સરખામણી કરીને મારી જાતને દ્વઃખી થતાં કઈ રીતે રોકી શકં ?
આખરે તમને એટલો અહેસાસ તો થયો કે સરખામણી જ દ્દ:ખ લાવે છે. ખરેખર સારી શરૂઆત છે.
ભગવાન બુદ્ધે પ્રભાવશાળી અર્થવાળું એક વિધાન કર્યું છે. તેઓ કહે છે - "સંબંધો સિવાય કોઈનું અસ્તિત્વ નથી" દરેક બાબત એકબીજા સાથે સંબંધિત છે, અને કોઈક બીજા સાથે તે ફક્ત સંબંધોમાંથી તેના અર્થો કાઢે છે.
તમે તમારી જાતની સરખામણી કરવા માટે કયા કયા શબ્દો વાપરો છો ?
સુંદર, પૈસાદાર, હોંશિયાર, યુવાન અને વગેરે વગેરે
હવે તમે કલ્પના કરો કે તમે એક એવા ગ્રહ ઉપર છો કે, જયાં તમારા સિવાય બીજું કોઈ રહેતું નથી. ૫છી તમે સુંદર કે કદરૂપા હશો ? ઊંચા કે નીચા હશો ? તવંગર કે ગરીબ હશો ? સરખામણી વગર આ શબ્દો પોતાનો અર્થ ગુમાવી દે છે. કારણ કે સરખામણી ફક્ત શબ્દો વડે કરાયેલી વ્યવસ્થિત કલ્પના છે. તેમનું ખરેખરું કોઈ અસ્તિત્વ જ નથી.
આ અજમાવી જુઓ : થોડી ક્ષણો માટે તમારી આંખો બંધ કરી દો. તમે દ્દનિયામાં સાવ એકલા જ છો એવી કલ્પના કરો તમને અંદરથી એવું લાગે છે કે, તમે રૂપાળા કે કદરૂપા છો ? મૂર્ખ અથવા સમજદાર છો ? તો પછી આ બાબતો ક્યાં છે ? ફક્ત તમારું અસ્તિત્વ રહે છે. તમારૂં હોવાપણું (તમે જેવા છો તેવા જ) જ રહે છે કારણ કે આ જ સત્ય છે. વાસ્તવિકતા છે.
બીજા કોઈ સાથે આપણી જાતની સરખામણી કરવી તે મૂર્ખતા છે, કારણ કે તમે ક્યારેય બીજા કોઈ બની શકો નહીં અને બીજું કોઈ તમે બની
શકે નહીં. તમારી આસપાસ નજર કરો, આબેહુબ તમારા જેવું જ આજુબાજુમાં બીજું કોઈ છે ? તમે જોઈ નથી શકતા કે તમે કેટલા વિશિષ્ટ, અસાધારણ છો ?
એવું કહેવાય છે કે એક વખત એક ઝેન ગુરુને તેના શિષ્યે સવાલ કર્યો, "ગુરુજી મને કહો, હું બુદ્ધ જેવો ક્યારે બનીશ ?" જવાબમાં ગુરુએ અતિક્રોધિત થઈને શિષ્યના ચહેરાપર એક તમાચો મારી દીધો. શા માટે ? શું તેના શિષ્યની માંગણી અતિશય વધારે હતી ? ના. ગુરુએ કહ્યું – "તું જ બુદ્ધ છે." અત્યારે તમે જેવા છો તેવા થવા કઈ રીતે ઈચ્છા શકો ? તમે તમારી પોતાની જાતથી એટલા બધા દર રહ્યા છો કે, તમે ખરેખર કેટલા અસાધારણ છો, તે તમે ભલી ગયા છો. તમે જુઓ છો કે દરેક વ્યક્તિ ખૂબ જ ભિન્ન છે, સમાનતાનો સંદર્ભ જ ક્યાં છે ? માટે સરખામણી કરવાનો અભિગમ છોડી દો. યાદ રાખો તમે ખરેખર વિશિષ્ટ છો. જેવા બીજાં બધાં જ અસામાન્ય છે.
પ્રશ્ન : મને હમણાં ખૂબ જ અદ્દ્ભુત સાથીદાર મળેલ છે. પરંતુ આ સંબંધ એટલો બધો સારો છે કે મને ખૂબ જ ચિંતા થાય છે તેનો અંત તો નહીં આવી જાય ને ?
સંબંધ એટલો સારો છે કે અંત આવી જશે ? આ ઊંચાઈ પર ખરેખર આ ચિંતા છે ? તમારી પાસે ચિંતા કરવા જેવું કશું જ ન હોવું, છતાં ચિંતા થતી તે મનની એક હલકી કક્ષાની રમત છે. મન તમને ક્યારેય વર્તમાનમાં રીલેક્સ થવા દેતું નથી. તે તમારા પર ભૂતકાળ અને ભવિષ્યકાળ બોજારૂપે લાદયા કરે છે. પરંતુ પ્રેમ કરવો એટલે જ ભૂતકાળ અને ભવિષ્યકાળને ભૂલી જવો. વર્તમાનના આનંદમાં સંપૂર્ણ સમર્પિત થઈ જવું.
તમારા ડરનું સાચું કારણ તપાસો.
તમારી સાથે કંઈક અતિસુંદર બનવાનું છે. એટલું સુંદર કે તમે ક્યારેય તેના માટે અપેક્ષા નહીં રાખી હોય ! તેથી એ પૂરું થઈ જશે એવો ભય તમને સતાવી રહ્યો છે, કે જ્યારે તમારો સાથી વધારે સુંદર, વધારે પ્રતિભાશાળી, વધારે પૈસાદાર પાત્ર ને શોધવા જશે તો ? હું એને તેમ કરતાં કઈ રીતે અટકાવીશ ? તે મને છોડી જશે તો શૂં થશે ?
પરંતુ તમે ગમે તેટલી ચિંતા કરો. જે બનવાનું છે તેને તમે કોઈપણ રીતે અટકાવી શકો તેમ છો ? તમે તમારા સાથીદાર પર માલિકીહક્ક ન રાખો. તમને ખબર નથી એનું મન ક્યારે બદલાઈ જાય. અરે તમે પોતે તમારા મનને પણ નથી સમજી શકતા !
Section 3
તમે સંજોગો પર કાબુ મેળવી શકશો, એવી કલ્પના કરવી ચોખ્ખી મૃર્ખતા છે. સંબંધો ઉપર વધુ સખત બંધન બાંધવાની કોશિશ કરવી તે સંબંધોનો જલ્દી નાશ કરવાનો ચોક્કસ રસ્તો છે. આખરે બધી જ અસલામતીની ભાવના આપણી જાત પરના વિશ્વાસની ખામીમાંથી ઉદ્દભવે છે. પ્રેમમાં તમારી જાતમાં બસ વિશ્વાસ કરવાનો હોય છે. ફક્ત. પછી જ તમે તમારા સાથીદાર પર અને તમારા સંબંધો પર વિશ્વાસ કરી શકો છો. આમાં બીજો કોઈ રસ્તો જ નથી.
અલબત તમારા સંબંધો કેટલા લાંબા ચાલશે તેની કોઈ ખાત્રી આપી શકે નહીં. તમને પણ એ શા માટે જોઈએ છે ? પરિવર્તન એ જીવનનો સ્વભાવ છે. આજે સંબંધો છે તે ખૂબ જ સુંદર છે. બસ આટલો સ્વીકાર કરી લો. છતાં આવતી કાલ કદાચ આવી ન પણ હોય. શું આજના દિવસનો આનંદ માણવા માટે આ એક જ કારણ પૂરતું નથી ? જ્યારે સંબંધો પુરા થઈ જશે ત્યારે દુ:ખ માણવાનો ઘણો સમય હશે.
અને નિર્ભેળ સત્ય એ છે કે, તમે સંપૂર્ણપણે પ્રેમમાં હશો, તમારા સમગ્રપણાથી પ્રેમમાં હશો તો, સંબંધો કદાચ લાંબા નહીં ચાલે તો
40
ગુનાહિત ભાવના જ તમારી જાત માટે, ખૂબ જ સામાન્ય અને ખૂબ જ ગંભીર સજા છે. જે તમે તમારી જાતને કરી શકો છો. મોટે ભાગે લોકો નાના અને ઘણા સમય પહેલાં ભૂલાઈ ગયેલાં પાપોની બિનજરૂરી સજા પોતાની જાતને આપતા હોય છે. જે તમે અત્યારે કરી રહ્યા છો. સત્ય એ છે કે તમે જયારે ગુનાહિત ભાવના છોડી દો છો, એજ વખતે પાપ પણ છોડી દો છો. પ્રેમમાં ખોવાઈને કોઈ સ્ત્રી રંડીબાજી કરતી હોય તો, બિલફુલ પાપી નથી. તે ફક્ત પ્રેમિકા છે.
હકીકતમાં સ્વર્ગ અને નર્ક આપણી માનસિક સ્થિતિ છે. તમે તેને બ્રહ્માંડના નકશામાં ક્યાંય શોધી નહીં શકો-તેનું અસ્તિત્વ માત્ર તમારા મનમાં છે, અને ચિંતા અને ગુનાહિતભાવના નરકમાં દાખલ થવાનો ખાત્રીબંધ રસ્તો છે. અમુક મર્યાદામાં ગુનાહિત ભાવના ઉપયોગી પણ છે. આ હાલતમાં તમને એકની એક ભૂલ બીજી વખત કરતાં રોકે છે. જો તમને તમારો બોધ મળી ગયો હોય, તો તમે ગુનાહિત ભાવનાને છોડી દો. જે ભૂલો થઈ ગઈ છે, તેની ચિંતા કરવાની જરૂર નથી. ભૂતકાળ ને ન ભૂલવો તેનાથી મોટું કોઈ પાપ નથી.
પ્રશ્ચ : આ મુક્તિના (Enlightenment) મુદ્દાની મને ચિંતા થાય છે. શું હું આ બાબતમાં યોગ્ય રસ્તે છૂં ?
જો તમે મુક્તિ માટે કાર્યરત હો. અને તે બાબતની ચિંતા થતી હોય તો અંતે તમને કશું જ મળશે નહીં. મુક્તિ તરફનો અભિગમ એટલે જ તે બાબતમાં બધું જ ભૂલી જવું. જો કે તે ભૂલી જવું એટલું સહેલું નથી. પરંતુ તમે જયારે મંઝીલ તરફ જ સખત ધ્યાન આપો છો, ત્યારે મુસાફરીનો આનંદ ગુમાવી દો છો. વર્તમાન ક્ષણને સમર્પિત થઈ જાવ, અને ભવિષ્યને તેની પોતાની કાળજી જાતે લેવા દો.
પણ તમને દુ:ખ નહીં થાય. પ્રેમ જતો ન રહે તે માટે ડરવું તે. જીવન જીવવાથી ડરવા જેવું મુર્ખતાભર્યું કામ છે. કારણ કે ક્યારેક તો તમારે મરવાનું જ છે.