46. આનંદસ્ફૂરણા (ASP) કાર્યક્રમમાં શું થાય છે ?
# આનંદસ્ફૂરણા (ASP) કાર્યક્રમમાં શું થાય છે ?
આનંદર્સ્કૂરણા કાર્યક્રમ (ASP) ધ્યાન દ્વારા ચક્રોને શુદ્ધ કરવા માટેનો બે દિવસનો સચોટ શિબિર છે. આ શિબિરમાં, તમે દરેક ચક્રની પ્રકૃતિ અને તેની ભૂમિકા વિષે શીખો છો અને તમારા સાત ચક્રોને શુદ્ધ કરવા માટે અને તેમને ફરીથી કાર્યરત બનાવવા માટે, તમને શક્તિશાળી અને વ્યવહારૂ ધ્યાનથી સાત પદ્ધતિઓ આપવામાં આવે છે.
આ બધાં જ ધ્યાનના પ્રકારની (સિવાય કે સ્વાધિષ્ઠાન ચક્ર માટેનું નિર્ભય ધ્યાન) તમે સપ્તાહમાં એક વખત મુક્ત રીતે પ્રેક્ટિસ કરી શકો છો અથવા તમને જે સૌથી વધુ ગમે એવી એક પદ્ધતિ પસંદ કરો (મહામંત્ર, દ્દઃખહરણ, મણિપૂરક શુદ્ધિક્રિયા પ્રારંભ કરનારા માટે સૌથી વધુ સહાયક થાય છે) અને તેને ૨૧ દિવસ ચાલુ રાખો. ૫છી તમે નવી પદ્ધતિ અપનાવી શકો છો. જયારે ખરાદિલથી આ પદ્ધતિઓની પ્રેક્ટિસ કરવામાં આવે છે, ત્યારે આ પદ્ધતિઓ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક કક્ષાએ ચમત્કારો સર્જે છે.
(સાતેય પદ્ધતિઓ માટેની સૂચના આપતી ટેવ-કેસેટ્સ ઉપલબ્ધ છે.)
દ્દુ:ખહરણા ધ્યાન (વિલક્ષણ કલ્પનાઓનો નાશ કરનાર)
ધ્યાનની આ પદ્ધતિ તમારી અંદર લાગણીઓને બહાર લાવશે.
(કુલ સમય : ૩૦ મિનિટ)
શ્વાસોચ્છશ્વાસ આપણા મગજ સાથે સંકળાયેલ છે. તમારા વિચારો શ્વાસોચ્છશ્વાસ હળવા હશે તમારા વિચારો ક્રોધયુક્ત હશે શ્વાસો ચ્છુ શ્વાસ તો પણ

એ પ્રમાણે હશે. ખાલી પેટે, સવારે આ પદ્ધતિનો અભ્યાસ તમે કરી શકો
સપ્ત દિવસીય ચક્ર કાર્યવાહી
166
છો. દુઃખહરણના ૨૧ દિવસો તમારા આખા વ્યક્તિત્વને બદલી નાખશે અને તમારા ચહેરા અને શરીરમાં એક પ્રકારની ચમક આવશે.