41. પાંચ-મિનિટમાં સ્ફૂર્તિ આપનાર પદ્ધતિઓ
# પાંચ-મિનિટમાં સ્ફૂર્તિ આપનાર પદ્ધતિઓ
Instruction : This page 154 printed blank in the book
જ્યારે કામ કરતાં કરતાં તમને તણાવ લાગતો હોય, ત્યારે સામાન્ય રીતે તમે શું ક્ટો છો ?
અથવા તો લાંબા દિવસને અંતે થાકી ગયા હો ત્યારે શું કરો છો ?
ક્રપયા સિગારેટ તરફ ન વળો, કે ટી.વી. શરૂ ન કરો !
ધ્યાનનું નાનકડ્રું સેશન થોડી જ મિનિટોમાં તમને તાજગી આપશે.
અહીં કેટલીક સહેલી પાંચ મિનિટની તાજગી આપનાર ક્રિયાઓ આપી છે, તમે, કામ પર અથવા ઘરમાં તેનો અખતરો કરી શકો છો.