ગૂંજન (ઈનટેન્સ હમીંગ)
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
સમય : (સાત મિનિટ)

બીજા પગલામાં તમારે વજ્રાસન માં બેસવાનું હોય ચીન મુદ્દા ઉત્પન્ન કરો અને તમારા હાથ તમારા ગોઠણ પર રાખી આ સ્થિતિ માં ગૂંજન (હમીંગ) ધ્વની ઉત્પન્ન કરો. (જેટલો તમે કરી શકો તેટલો) જેટલો મોટો અને જેટલો લાંબો તમે ખેંચી શકો તેટલો ઉત્પન્ન કરો.
તમારૂ સમગ્ર અસ્તિત્વ ગૂંજન પર કેન્દ્રિત કરો ગૂંજનમય બનો. ગૂંજન તમારા આંતરિક બડબડાહટ ઓછી કરે છે આપણા મગજ માં એકધારી બડબડાહટ થયા કરતી હોય છે આપણે ભૌતિક રીતે કોઈ જોડે વાત નથી કરતા પણ અંદરથી કોઈ ને કોઈ બડબડાહટ ચાલુ જ હોય છે. ગૂંજન એક ઉત્તમ પદ્ધતિ છે, આ અંદર ની બડબડાહટ ઓછી કરવા માટે.
સાધારણ રીતે, વગર વિચાર્યે બેસવું લોકોને ઘણું મુશ્કલ લાગે છે તમે જ્યારે તમારી મધ્ય વયમાં ધ્યાન કરવાનું શરૂ કરો છો ત્યારે જે પહેલી વસ્તુ તમે જુઓ છો તે છે મગજ નું અનુરોધન. એક વાત સમજી લો કે મગજ વિદ્રોહ કરશે, તે શાંત બેસવા માગતુ નથી. મગજ આટલા વર્ષોથી દોડવા માટે ટેવાયેલું હોય છે અને અચાનક તેને શાંત રહેવાનું કહેવામાં આવે તો સ્વભાવિક છે કે તે વિદ્રોહ કરશે. લોકો હંમેશા ફરિયાદ
આપણુ શરીર અને મન બંને હંમેશા એક સાથે નથી હોતા. હું લોકોને હંમેશા કહું છું કે તમારૂ શરીર અહીંયા છે પણ તમે અહીં નથી, તમારુ મન આમતેમ ભાગતુ હોય છે આપણા શરીરમાં પોતાની જન્મજાત બુદ્ધિમતા છે જે હંમેશા કાર્યરત હોય છે. જ્યારે મન આપણી સમજ ને સાથ નથી આપવું ત્યારે શરીરને દબાણ છે જે પછી થી બિમારીમાં પરીણામે છે બિમારી નો અર્થ છે આરામ નો અભાવ, જ્યારે શરીર ને દબાણપૂર્વક દોડવા માટે કહેવામાં આવે છે ત્યારે તે થોડા સમય માટે વિરુદ્ધ થઇ જાય છે તમે ઘણીવાર વધુ પડતુ જમી લો છો ત્યારે શરીરને વધારે ને વધારે નુકશાન કરતુ જાય છે તેનુ પરિણામ પાછળથી અનુભવાય છે માટે મન અને શરીર વચ્ચે આત્મીયતા કેળવવા માટે મહત્વનું છે કે બંને સાથે જવા જોઇએ, નહીતર માનસિક અને શારિરિક બિમારીમાં ફસાઈ જશુ અને બહાર નીકળવું મુશ્કેલ થઈ જશે. મન અને શરીર વચ્ચે સેતું બનાવવા માટે ગૂંજન એ ઉત્તમ પદ્ધતિ છે.
ગૂંજન તમને શરીરમાં શક્તિતનો અનુભવ કરાવે છે જેવું તમે ગૂંજન શરૂ કરો છે તમે હળવાશ અનુભવો છો. જાણે કે તમે હવામાં તરી રહ્યા છે. તમે શરીરમાં ભારીપણું નથી અનુભવતા. કારણ કે ગુંજન મન કંપન અને શરીરના કંપન ને એકરસ કરે છે. તમે પોતાને એક શક્તિ અનુભવવા લાગો છો.
માટે આ પગલામાં તમારા હોઠ જોડાયેલા રાખો અને મન ધ્વનિ તમારી અંદરથી ઉત્પન્ન કરો. જો તમે ખાલી એલ્યુમિનિયમ ના વાસણમાં મોટુ રાખીને અવાજ કરશો તો આવો અવાજ આવશે. એક વાત ધ્યાન રાખો કે હર્મીંગ એટલે ઓહમ અવાજ નથી કાઢવાનો ફક્ત તમારે હોઠ ભીડીને મમમ અવાજ ઉત્પન્ન કરવાનો છે. શ્વાસ લેતી

..................................સહસ્ત્રાર .................................... આજ્ઞા .................................. વિશુદ્ધિ
..................................અનાહત
..................................મણિપૂરક .................................સ્વાધિષ્ઠાન .................................. મૂલાધાર