KAILASA Library/લાઇફ બ્લીસ મેડીટેશન/ધ્યાનથી સાંભળવુSign in
લાઇફ બ્લીસ મેડીટેશન

ધ્યાનથી સાંભળવુ

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

(સમય : ૧૦ મિનિટ)

A woman sitting in meditation with folded hands

આ છેલ્લા પગલામાં શાંતિથી આનંદમય સ્થિતિમાં બેસો અને મંત્ર ને સાંભળો. બેસો અને મંત્ર ને સાંભળો. મંત્ર જોડે એકાકાર થાવ અને શક્તિશાળી મંત્રી ને આપણી અંદર અનુભવો. મંત્ર એ એક માર્ગ છે. મંત્ર એ અસ્તિત્વ અથવા માસ્ટર પ્રત્યે, આપણામાં શાણપણ મુક્ત કરે છે અને આપણને દૈવી આનંદ સુધી પહોંચવામાં મદદ કરે છે. (નિત્યાનંદ સધી)

જો તમને પૂજાપદ્ધતિમાં રસ હોય તો તમે ગુરૂ પૂજા કરી શકો છો. (અસ્તિત્વને કૃતજ્ઞતા વ્યક્ત કરવી) તેમા તમારે મંત્રોચ્ચાર સાથે પૂજા કરવાની છે.

જો તમને પૂજાપદ્ધતિમાં રસ ન હોય તો તમે શાંતિથી મંત્ર સાંભળો. ફક્ત મંત્ર સાંભવળાથીજ તમને બેહદ ફાયદો થશે. મંત્રોચ્ચારના તરંગો તમારા અંતઃકરણને વધારે શુદ્ધ અને આનંદમય કરશે.

આ ધ્યાનની પદ્ધતિ દિવસમાં એકવાર કરવાથી તમે તમારા અંતરતમમાં એક નવી દિશા અનુભવશો. આ પદ્ધતિ તમારા શરીર અને મનને શુદ્ધતા અને પૂર્ણાનંદનો અનુભવ કરાવશે.

તમે સનાતન આનંદ સાથે એકતા અનુભવો, નિત્યાનંદ.

પરમહંસ નિત્યાનંદ