KAILASA Library/પરમહંસ નિત્યાનંદ જેમનુ નામ છે !/યોગ અને પુજાSign in
પરમહંસ નિત્યાનંદ જેમનુ નામ છે !

યોગ અને પુજા

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

રઘુપતિ યોગી, એક મિત્ર અને ગુરૂ

પરમહંસ નિત્યાનંદ ના માતા - પિતા એ પોતાના બાળક નું પાલન - પોષણ એક સંરક્ષક ની જેમ કર્યું અને તેમના આધ્યાત્મિક વિકાસ માં કોઈ અડચન પેદા ન થયા દીધી.

જ્યારે પરમહંસ આશરે ત્રણ વર્ષ ના હતા ત્યારે તેમની મુલાકાત રઘુપતિ યોગી થી થઈ. રઘુપતિ યોગી યોગ વ્યવહાર માં એક નિપુણ વ્યક્તિ હતા જેમનામાં અસામાન્ય કૌશલ અને શક્તિ નિહિત હતા. વર્ષો સુધી ભારત, તિબેટ, અને બર્મા માં અનુશાસિત થઈને કઠોર તપસ્યા કરીને ધનુષ ની દોરી ની જેમ કસાપેલુ શરીર ધારણા કરવા વાલા રઘુપતિ યોગી, યુવા પરમહંસ નિત્યાનંદ ના મિત્ર અને પ્રારંભિક ગુરૂ હતા. ભવિષ્ય પર પ્રત્યક્ષ દૃષ્ટિ રાખીને, એમણે પરમહંસ નિત્યાનંદ ના શરીર ને કઠોર યૌગિક પ્રશિક્ષણ ના માધ્યમ થી તૈયાર કર્યા જેનાથી એમનુ શરીર જ્ઞાન ની ઉર્જા નુ વહન કરી શક્યુ.

રઘુપતિ યોગી

રઘુપતિ યોગી

પરમહંસ નિત્યાનંદ જેમનુ નામ છે !

પરાશક્તિ મૂર્તિ

પરાશક્તિ (સૃષ્ટિ ઉર્જા નું માતૃ સ્વરૂપ) આ સ્વરૂપ પરમહંસ નિત્યાનંદ ને સ્વપ્ન માં પ્રતીત થયુ હતુ. અને એને એમણે તરત જેવુ કે બાજૂના ચિત્રમા દેખાડવામાં આવુ છે એક ચીકણા પથ્થર પર રેખાંકિત કર્યું હતુ.

‘યોગ મનુષ્ય અને પરમેશ્વર નુ મિલન છે. અને આરાધના સૃષ્ટિ સમર્પિત કૃતજ્ઞતા છે.’

  • પરમહંસ નિત્યાનંદ
ધ્યાન માં લીન પરમહંસ નિત્યાનંદ

ધ્યાન માં લીન પરમહંસ નિત્યાનંદ નું
આરંભિક ચિત્ર જ્યારે તેઓ માત્ર
દસ વર્ષ ના હતા.

યધપિ રઘુપતિ યોગી એ
નિત્યાનંદ ની સમ્મુખ હવા
માં કરામત દેખાડવાનુ અને
એવા પ્રકાર ના અન્ય
સાહસિક કાર્યો નું પ્રદર્શન
કર્યું, સાથે જ તેમણે બાળક
પરમહંસ નિત્યાનંદ ને એ
પણ સમજાવ્યુ કે આ બધુ
આધ્યાત્મિક વિકાસ ના
ગુણ નથી. પરમ સત્ય ને
સમજવુ આ બધા થી પર છે.

એ રઘુપતિ યોગી જ હતા જેમણે પરમહંસ નિત્યાનંદ ને માત્ર દસ વર્ષ ની ઉમરમાં જ પતંજલિ યોગ સૂત્ર પર પ્રથમ ભાષણ દેવાની વ્યવસ્થા કરી. પ્રચારક સામગ્રિયો નું વિતરણ કરીને એમણે આ વિશેષ આયોજન માં ૧૦૦૦ થી અધિક લોકો ને એકજૂટ કર્યા.

આજે

રઘુપતિ યોગી પાસે થી
ક્રાંતિકારી પ્રશિક્ષણ પ્રાપ્ત
કરીને, તેમને વિશુધ્ધ કૃતજ્ઞતા
દેતા, પરમહંસ નિત્યાનંદ વિશ્વ
માટે નિત્ય યોગ, જ્ઞાન પ્રાપ્ત હેતુ
યોગ વિદ્યા શાસ્ત્ર તથા કૌશલ
ને તૈયાર કરીને પ્રસ્તુત કર્યુ છે.
પ્રશિક્ષણ તથા સમર્પિત નિત્ય
યોગાચાર્ય ગુરૂ આ વિદ્યા શાસ્ત્ર
ને વિશ્વ ના કરોડો લોકો સુધી
પહોંચાડી રહ્યા છે.

યોગાસન કરતી સ્ત્રી