KAILASA Library/પરમહંસ નિત્યાનંદ જેમનુ નામ છે !/મૂર્તિ અને પૂજાSign in
પરમહંસ નિત્યાનંદ જેમનુ નામ છે !

મૂર્તિ અને પૂજા

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

‘પૂજા ક્યારે મૂર્તિ ની નથી થતી તે તો મૂર્તિ ના માધ્યમ થી થાય છે.’

  • પરમહંસ નિત્યાનંદ

પરમહંસ નિત્યાનંદ
ઘરે એક નાની વેદી પર સજીવ
સત્તાના પ્રતીક દેવી - દેવતાઓ
ની બહુ જ તલ્લીન તાથી પૂજા
કર્યા કરતા હતા. જ્યાં પણ તેઓ
પૂજા કરવા જતા હતા, આ પાંચ
દેવી દેવતાઓ ના સમૂહ ને
પોતાની સાથે લઈ જતા.

પૂજા મૂર્તિઓ
પૂજા સામગ્રી

આજે

‘પરમહંસ નિત્યાનંદ સેક્રેડ આર્ટસ પ્રિજરવેશન, નિત્યાનંદ ના લક્ષ્ય નું એક વિશેષ અંગ છે, જે મનુષ્ય જાતિ ને ઇંડિયન ટેમ્પલ હેરિટેજ પ્રસ્તુત કરે છે. પાષાણ કાષ્ઠ તથા સંગેમરમર ના દેવીદેવતા, શૈલી માં નિર્મિત મંદિર ધાતુ ની શીટો પર થયેલ કાર્ય, દેવતાઓ ના કાષ્ઠ થી બનેલા વાહન, મંદિર ના આભૂષણ, અને વેશભૂષા, પૂજા નો ચઢાવો ઈત્યાદિ પરમહંસ નિત્યાનંદ ના પ્રત્યક્ષ નિદર્શન માં તૈયાર કરવામાં આવે છે. આ દિવ્ય લક્ષ્ય માં સહયોગ દેવા માટે કુશલ ભારતીય શિલ્પ અનંત કૃતજ્ઞતા ની સાથે પોતાનું જીવન સમર્પિત કરેલ છે.’

શિલ્પકાર

પૂજા ની વસ્તુઓ તથા દેવી-
દેવતાઓના અંશોના નમૂના. પરમહંસ
નિત્યાનંદ માટી થી દેવી દેવતાઓ ને
નિર્મિત કરતા, તેમને સજાવતા
સવારતા અને ઘણી શ્રદ્ધા અને
ઉત્સાહ થી તેમની પૂજા અર્ચના કરતા.
તિરૂવન્નામલાઈ ના નગર મંદિર તથા
આસપાસ ના ગામો માં પરમહંસ
નિત્યાનંદ તથા એમના મિત્રો દ્વારા
ઉત્સવો માટે નિર્મિત અનેક
કલાકૃતિયો જોઈ શકાય છે.

માટીની કલાકૃતિઓ

પરમહંસ નિત્યાનંદ જેમનુ નામ છે !

ગણેશ જી ને ભોજન

ગણેશ

ગણેશ

પરમહંસ નિત્યાનંદ ગણેશજી ની આ મૂર્તિ ને પ્રતિદિન ભોજન ધરાવતા હતા. તેઓ મૂર્તિ ને ધરાવેલું ભોજન ગ્રહણ કરવા માટે વિનંતી કરતા અને ક્યારે ક્યારે ઠપકો પણ આપી દેતા. એક દિવસ એમણે એક બાળક ની પૌરાણિક કથા વાંચી. તે બાળક મૂર્તિ ને ભોજન આપતો, જે વાસ્તવ માં મૂર્તિ ખાઇ લેતી હતી. ગણેશ જી ને પીરસેલુ ભોજન ગ્રહણ કરાવવાના દ્રઢ ઇરાદો કરીને, નિત્યાનંદે એ નિષ્કર્ષ નીકાળ્યુ કે તેઓ હવે પછી ક્યારે પણ ઠપકો નહીં આપે. એના બદલામાં તેમણે ત્યાં સુધી ભોજન ગ્રહણ કરવાનુ બંધ કરી દીધુ જ્યાં સુધી ગણેશ જી એમનુ પીરસેલુ ભોજન ગ્રહણ ન કરી લે.

ત્રીજા દિવસ પૂરો થતા, ધરાવેલું ભોજન ગાયબ થઈ ગયુ. આના પર તેઓ અત્યાધિક પ્રસન્ન થયા ને ગણેશજ ની મૂર્તિ પ્રત્યે અત્યાધિક કૃતજ્ઞતા પ્રકટ કરી. આ સાથે એમની અનુશક્તિ અને આસ્થા વધારે વધી ગઈ .

આજે

વિશ્વભર માં પરમહંસ નિત્યાનંદ દ્વારા સર્જિત મંદિરો માં, વિશાળ પૂજા અર્ચના એ શ્રેષ્ઠ સમજ ની સાથે કરવામાં આવે છે કે પૂજા એક આશ્ચર્યજનક આધ્યાત્મિક ટેકનીક છે, જે નિર્સગ સાથે જોડે છે.

લોસ એન્જલ આશ્રમ માં સ્થિત મંદિર માં વિધ્યાપૂજા કરતા પૂજા આચાર્ય.

શ્રી ચક્ર

શ્રી ચક્ર

ચલેશ્વર મંદિર માં દેવી પાર્વતી ની વેદી ની કલ્પના થઈ . આ તેમના સ્વપ્ન માં થઈ જેમાં તેમણે પ્લેટ પર નખથી શ્રી ચક્ર બનાવ્યુ. જે બ્રહ્માંડ ની એક રચના મનાય છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યુ કે આટલી જટિલ આકૃતિ તેમણે આટલી સરળતાથી કેવી રીતે બનાવી કે જેને જોઇને એક કુશલ કલાકાર પણ ચક્કર માં પડી જાય, તો પરમહંસ નિત્યાનંદે કહ્યુ કે આ તો માત્ર નવ ત્રિકોણ છે. જે એક બીજા પર અલગ-અલગ કોણ થી રાખવામાં આવેલ છે એકવાર જો આપણે આ અવધારણા ને સમજી લઇએ છીએ પછી તેને બનાવવાનુ સુગમ થઇ જાય છે.

વિધ્યાપૂજા કરતા પૂજા આચાર્ય