પારિવારિક પુજારી
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
મારૂ લક્ષ્ય હું દિવ્ય છું એમ કહેવાનું નથી પરંતુ તમે દિવ્ય છો તે સિધ્ધા કરવાનું છે .
- પરમહંસ નિત્યાનંદ
આજે
'તમારૂ ભવિષ્ય જાણવા માટે
મારી પાસે ન આવો, મારી પાસે
એને નવુ રૂપ દેવા માટે આવો.
હું તમને ગ્રહોના દુષ્પ્રભાવ થી
દૂર રહેવાનુ શીખવી રહ્યો છુ,
તેમાં બંધાવાનુ શીખવતો નથી.’
- પરમહંસ નિત્યાનંદ
જ્યારે પરિવાર ના પૂજારી એ પરમહંસ નિત્યાનંદ ની જન્મ પત્રી તૈયાર કરી તો તેમને જ્ઞાત થયુ કે એમના નક્ષત્ર અને ગ્રહ અપવાદ રૂપે એકજ ઘર માં છે, જે તેમણે પહેલી વાર જોઈ હતી. એમણે આશ્ચર્યચકિત થઈ ને માતા-પિતા ને કહ્યું કે આ બાળક મોટો થઈ ને એક રાજસંન્યાસી બનશે. તે પુજારી એ પરમહંસ નિત્યાનંદ ની ભવિષ્યવાણી કરવામાં પોતાને સમર્થ જોઈને ભાગ્યશાળી સમજ્યા ને તેના પછી એમણે ભવિષ્યવાણી કરવાનુ છોડી દીધુ.