KAILASA Library/પરમહંસ નિત્યાનંદ જેમનુ નામ છે !/ધરતી પર અવતરણSign in
પરમહંસ નિત્યાનંદ જેમનુ નામ છે !

ધરતી પર અવતરણ

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

ધરતી ગ્રહ પર અવતરિત
થતા સમયે પ્રત્યેક જીવ નો સમય,
સ્થાન, તેના માતા-પિતા તથા
એનું લક્ષ્ય નિર્ધારિત હોય છે.

– પરમહંસ વિવેકાનંદ

આધ્યાત્મિક ચુંબક અરૂણાચલ ના તથા અરૂણાચલેશ્વર દ્વારા ઉર્જા કેન્દ્ર ના સહયોગ થી જ અરૂણાચલમ તથા લોકનાયકી ના દ્વિતીય સંતાન ના રૂપ માં પરમહંસ નિત્યાનંદ નો જન્મ થયો.

પરમહંસ નિત્યાનંદ બાલ્યાવસ્થેમાં

અરૂણાચલ ચોટી એક આધ્યાત્મિક ચિંતન સ્થળ છે. જેણે સમયસમય પર એવા જ્ઞાની મહાપુરુષો ને જન્મ દીધો છે, જેમણે જ્ઞાન ની શોધ માં ભટકી રહેલ વિશ્વ ના કરોડો લોકોને સ્પર્શ કર્યો અને તેમને રૂપાન્તરિત કરી દીધા. જેવી રીતે એક અવિકસિત શિશુ ને ક્લીનીકલ ઇન્ક્યુબેટર માં રાખવામાં આવે છે. તેવી જ રીતે જ્યારે એવા જ્ઞાની મહાપુરુષો નો જન્મ થાય છે તો તેમને પણ આધ્યાત્મિક ઇન્ક્યુબેટર ની આવશ્યકતા હોય છે. શેષાદ્રી સ્વામીજી, ભગવાન શ્રી રમણ મહર્ષિ તથા યોગી રામસૂરત કુમાર એવા મહાન જ્ઞાની પુરુષો ના નામ છે જે અરૂણાચલ માં અવતરિત થયા.

પરમહંસ નિત્યાનંદ બાલ્યાવસ્થેમાં

પરમહંસ નિત્યાનંદ ની માતા જી જ્યારે દક્ષિણ ભારત ના તિરૂપતિ શહેર ના મંદિર ની તીર્થયાત્રા પર હતા ત્યારે તેમને અનુભવ થયો કે એમનુ બીજું સંતાન ગર્ભમા વિકસી રહ્યુ છે. ૧ જાન્યુવારી ૧૯૭૮ એ દક્ષિણ ભારતના તિરૂવન્નમલાઈ આધ્યાત્મિક શક્તિ કેન્દ્ર માં પરમહંસ નિત્યાનંદ આ ધરતી પર અવતરણ થયા. એમનુ નામ રાજશેખરન એવુ રાખવામા આવ્યુ.

અરૂણાચલ પહાડ

આજે

અરૂણાચલ - એક પવિત્ર પહાડ

શિવનું પ્રકટ સ્થલ આધ્યાત્મિક ચુંબક, જે
વિશ્વભર ના જ્ઞાન ની શોધ માં ભટકી રહેલ
લોકો ને અનાયસ પોતાની તરફ ખેંચી લે છે.