ભૂમિકા
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
મનુષ્ય બાહ્ય સંસાર માં ઈચ્છે તે પ્રાપ્ત કરતા રહે, પરંતુ અંતિમ શોધ તો શાંતિ અને આનંદ ની પ્રાપ્તિ ની જ છે. આ અસ્તિત્વ સ્તર પર તે પરિપૂર્ણતા ને પ્રાપ્ત કરે છે. જ્યારે તે આ શોધ ને પ્રાપ્ત કરી લે છે, ત્યારે પોતાના સ્વયં ના જ્ઞાન થી આ સંસાર ને પ્રજ્વલિત કરવામાં સમર્થ થઈ જાય છે. પૂર્વ માં આવા હજારો જ્ઞાનિયો એ જન્મ લીધો છે, જેમણે આ જ પરમઆનંદ ની પ્રાપ્તિ નો માર્ગ મનુષ્યો ને બતાવ્યો છે.
આવા જ જ્ઞાનિ ના રૂપ માં આજે પરમહંસ નિત્યાનંદ સ્વામી આ સંસાર ને જ્ઞાન થી પ્રકાશિત કરી રહ્યા છે. આધ્યાત્મિક જ્ઞાન થી પરિપૂર્ણ પરિવેશ માં જન્મેલ સ્વામી જ એ ત્રણ વર્ષ ની બાલ્યાવસ્થા થી જ સત્ય ના પ્રતિ તીવ્ર લાલસા થી હઠ યોગ, મન શરીર આત્મા ની એક જુટતા, ધ્યાન, તંત્ર, વેદાન્ત અને અન્ય પૂર્વી તત્વ મીમાંસા વિજ્ઞાન પર પ્રયોગ કરવાનું શરૂ કરી દીધું. જ્ઞાન પ્રાપ્ત કરતા પહેલા એમણે હજારો આધ્યાત્મિક તકનીકો નું અધ્યાપન કર્યું.
એકચિત થઈને જ્ઞાન - પ્રાપ્તિ નું લક્ષ્ય ને પ્રાપ્ત કરવા વાળા સ્વામી જી આજે વિશ્વભર ના કરોડો લોકો ની સમ્મુખ વિસ્મય - પ્રેરણા વ્યક્તિત્વ નું સ્તોત્ર બનેલા છે. તેઓ ધ્યાન કાર્યક્રમો ના માધ્યમ થી લોકો ને સુસ્પષ્ટતા, આધ્યાત્મિક બુદ્ધિ અને જીવન સમાધાન પ્રદાન કરે છે. જેનાથી લોકો માં જ્ઞાન પ્રાપ્તિ નો વિશ્વાસ જાગૃત થાય. આજ ના યુવાનો માં તેઓ સ્વયં પર પ્રયોગ કરીને તથા જ્ઞાન - પ્રાપ્ત કરવાની આશ્ચર્યજનક સંભાવનાઓને જુએ છે.
પરમહંસ નિત્યાનંદ સ્વામી જી નું લક્ષ્ય લોકો ને પોતાને જાગૃત કરવા તથા ઉચ્ચતા પ્રાપ્ત કરવામાં સહાયતા પ્રદાન કરે છે. ધરતી ગ્રહ પર નિત્ય-આનંદ ના વિજ્ઞાન ને પુનઃસ્થાપિત કરવો તે જ તેમનું લક્ષ્ય છે. તેઓ લોકો ને તેમની અંદર છૂપાયેલી શક્તિ ને ઓળખવામાં મદદ કરે છે, જેનાથી તેમને જ્ઞાન પ્રાપ્ત થઈ શકે. તેઓ કહે છે , આપણે એક એવા સમાજ નુ સર્જન કરવુ છે જેમને સત્ય ના પ્રતિ દ્રઢ વિશ્વાસ હોય. વિજ્ઞાન અને અધ્યાત્મિક ને એકજુટ કરવા માટે તેઓ વૈજ્ઞાનિકો સાથે પણ કામ કરે છે.
આ પુસ્તક પરમહંસ નિત્યાનંદ સ્વામી ના જ્ઞાન પ્રાપ્તિ ની ઝલકિયાં પ્રસ્તુત કરે છે, રોચક ઘટનાઓ અને અસામાન્ય સત્યોના માધ્યમ થી શબ્દો માં છૂપાયેલ ગહન અનુભવો ની તરફ પાઠકો નું ધ્યાન દોવડાવવાનો પ્રયાસ કરવામાં આવેલ છે. કહેવાય છે કે એક જ્ઞાન પ્રાપ્ત મહાપુરૂષ ની જીવન ગાથા, એક સાધારણ મનુષ્ય પણ બેહતર શૈલી થી અધ્યાત્મની તરફ અને સ્વયં જ્ઞાન ની તરફ ગહન ઈચ્છા ને વિકસિત કરવામાં મદદ કરી શકે છે. આવો, આ પુસ્તક ને વાંચી ને આ ધરતી ગ્રહ પર આ મહાપુરૂષ ની પ્રોત્સાહિત ઝળકોના દર્શન કરીએ.