વિદ્યાલય જવુ માત્ર એક સંયોગ
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
એકાગ્ર થઈને કરેલુ કોઈ પણ કાર્ય સ્વયં ધ્યાન ની વ્યવસ્થા છે. અને ત્યારે આવુ જીવન સ્વયં ધ્યાન ની વ્યવસ્થા બની જાય છે. પરમહંસ નિત્યાનંદ

નોટ બુક્સ અને ડાયરી જેમાં મંત્ર લખેલા છે, તેના દસ્તાવેજ.
વિદ્યાલય જવુ પરમહંસ નિત્યાનંદ ના જીવન માં સહેજ એક સંયોગ જ હતો. વિદ્યાલય માં તેમને રસાપણ અને ભૌતિક વિષયો ના નીરસ કષ્ટ ના રૂપ નુ શોધ કાર્ય લખવુ પડ્યું . આનાથી વિપરીત મંત્રો ના ઉચ્ચારણ અને અન્ય ધાર્મિક અનુષ્ઠાનો ને તેઓ ઘણા ભાવથી કરતા હતા.
અહીં બતાવેલ દસ્તાવેજ એમના ઉત્સાહ ને પ્રકાશિત કરે છે. મંત્રો ની ડાયરી થી લીધેલ પુષ્ઠ, એમના દ્વારા લખી ગઈ વિધિપૂર્વક પૂજા અર્ચના કરવાની (દેવી દેવતાઓ ની પૂજા કરવાનુ વર્ણન) એક સંપૂર્ણ સચિત્ર નિર્દેશિત આજે એમના શિષ્ય અને સામાન્ય જન વિધિવત પૂજા કરવા ના વ્યવહાર ને જાણવા માટે આ પુસ્તકનો લાભ લે છે. ધાર્મિક કર્મકાંડ પ્રત્યે તેમને ગહન લગાવ હતો. બાલ્યાવસ્થા માં સ્વયં જ આ બધુ શીખવુ બેહદ આશ્ચર્યજનક છે. આધ્યાત્મિક ઋતિઓ પ્રત્યે તેમનો ઝુકાવ ને જોઈને તેમના મિત્રો પ્રાપ્ત તેમને હેરાન કરતા હતા. એમના મિત્રોમાંથી એકે તેમને પૂછ્યું કે આટલા કલાકો ના કલાકો સુધી ધ્યાનાવસ્થામાં બેસી ને એમને શું મળશે ? તેમણે જવાબ આપ્યો સમય આવે તો બધુ જાણી જશો.
આજે
જ્યારે હું નાનો હતો, ત્યારે મે એક એવું સ્થાન શોધવા ઇચ્છયુ જ્યાં એક જ છત ની નીચે પરમાનન્દપૂર્ણ જીવન જીવવાના રહસ્ય શીખી શકુ. મે નવ વર્ષો સુધી શોધ કરી પરંતુ મને ક્યારે પણ એવુ સ્થાન ન મળ્યું. જ્ઞાન પ્રાપ્તિ પછી હું યુવાનો ને આવુ જ સ્થાન અર્પિત કરવા ઇચ્છતો હતો. દ ગુરુકુલ અને લાઈફ બ્લીસ ટેકનોલોજી પ્રોગ્રામ આવી જ તી. l ઇચ્છા નું પરિણામ છે. અહીં યુવાનો અનેક પ્રકારના સંશોધન કરવાનુ કામ કરે છે. કોઈ પણ કાર્ય ન કરવા છતા તે કાર્ય પૂર્ણ કેમ કરવુ, અંતઃમન માં પરમ આનંદ પૂર્ણ જીવન કેવી રીતે ઉત્પન્ન કરવુ, આ બધી વસ્તુઓનો અભ્યાસ આ સ્થળે થાય છે.
-પરમહંસ નિત્યાનંદ
પરમહંસ નિત્યાનંદ જેમનુ નામ છે !
હાલમાં જ તામિલનાડુ ના ભ્રમણ દરમ્યાન, એમણે તિરુવન્મલાઇ માં પોતાના વતનમાં ઉપદેશ દેવાનુ અને ધ્યાન શિબીર નું આયોજન કર્યું. કાર્યક્રમ ના અંત માં પરમહંસ નિત્યાનંદે ઠસોઠસ ભરેલા વિશાલ કક્ષ ના મંચ પર પોતાના શિષ્યોને બોલાવ્યા તથા થોડા છોકરા ઓની તરફ સંકેત કર્યો જે તેમના આર્શીવાદ માટે લાઇન માં ઉભા હતા. આ એજ છોકરાઓ હતો, જેમણે પહેલા તેમનાથી પ્રશ્ન પૂછયા હતા, સ્વામીજી ના પગમાં પોતાનુ શિશ ઝુકાવીને તેઓ કાંપી રહ્યા હતા, તથા એક અનુઠી ભાવના તેમના ચેહરા પર જોઇ સકાતી હતી. જ્યારે પરમહંસ નિત્યાનંદ સ્વામી એ આ બાળકો ને એક મધુર મુસ્કાન અને દ્યાભાવથી પોતાની ભુજામાં ઉઠાવ્યા તો શિષ્યોની ભાવનાઓ ઉમળી પડી.
એક શ્રેષ્ઠતાની ડિગ્રી પરમહંસ નિત્યાનંદ તામિલનાડુ ના ગુડિયાથામ સ્થિત પોલોટેકનિક વિદ્યાલય માં મીકેનિકલ એંજીનીયરીંગ માં ડિપ્લેમા લીધે. કક્ષાઓ માં પોતાના પાઠ્યક્રમ માં ધ્યાન દેવાની સાથે જ એમના જીવન ની ઉમંગો એ રંગ ભરવા નું શરૂ કરી દીધુ. થોડા વર્ષો પછી વિદ્યાલય માં ભણાવતા એક શિક્ષક જ એમના મીશનમાં પ્રથમ આરોગ્યદાતા (હીલર) બન્યા.

પવિત્ર શહેર તિરવન્નમલાઇ ના સ્મશાન જ નિત્યાનંદ માટે ધ્યાન ધરવાનુ શાંત સ્થળ હતુ. તેઓ પ્રભાત કાળ માં જ ઘરે પાછા ફરતા, તેઓ ઘરને વગર તાળે છોડી દેતા હતા, અસમય ઘરે આવવા માટે તેમના માતા પિતા એ ક્યારે પણ તેમને એક શબ્દ ન કહ્યો.
ગુરુકુલ

લાઇફ બ્લીસ ટેકનોલૉજી
