KAILASA Library/પરમહંસ નિત્યાનંદ જેમનુ નામ છે !/ચેતના નો વિકાસSign in
પરમહંસ નિત્યાનંદ જેમનુ નામ છે !

ચેતના નો વિકાસ

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

આજે

પરમહંસ નિત્યાનંદ અનુઠા
ધ્યાન કાર્યક્રમ ના માધ્યમ થી
પ્રત્યેક વ્યક્તિ ને ધ્યાનાવસ્થા માં
પહોંચાડે છે, તેઓ પ્રત્યેક સાધક
માં આંતરિક અવકાશ સર્જે છે.

ધ્યાન એ મુખ્ય ચાવી છે જે આપના
અંતરમન ના દ્વાર ખોલી દે છે.
પરમહંસ નિત્યાનંદ

અરૂણાચલ પરમહંસ નિત્યાનંદ માટે બધુ જ હતુ. એવી કોઈ દરાર અથવા ચટ્ટાન ન હતી જેમણે તેમની અનુકમ્પા ના જોશ ને અનુભવ્યુ ન હોય. તેઓ નિત્ય રાતે પોતાની પરમપ્રિય અરૂણાચલ ની આભા માં ધ્યાનાવસ્થા માં લીન અને તડકો સેકતા જોઈ શકાતા હતા. તેમનું શરીર દુર્બલ, પરંતુ આંખો સદેવ એ રીતે પ્રજ્વલિત રહતી જેમ આંતરિક પ્રકાશ ને નિહાળી રહી હોય. (રઘુપતિ યોગી અને કૃપામ્મલ એ દૂરદષ્ટિ રાખીને નિત્યાનંદ ની ધ્યાનાવસ્થા ના અનેક ચિત્ર લીધા હતા.)

ધ્યાનાવસ્થા