59. પરમહંસ નિત્યાનંદા
# પરમહંસ નિત્યાનંદા

પરમહંસ નિત્યાનંદા આપણી વચ્ચે હાલ વિદ્યમાન જીવન મુક્ત માસ્ટર છે. ધ્યાન અને આંતરિક પરમાનંદના વિશ્વવ્યાપી આંદોલન દ્વારા નિત્યાનંદા રોજીંદા તણાવ જેવી વ્યવહારૂ પરિસ્થિતિ અને જીવન મુક્તિ જેવી ગહન ખોજ માટેના ઉકેલો બતાવે છે.
નિત્યાનંદાએ નાની ઉંમરે જ ઘર છોડ્યું અને ભારતના ચારે ખૂણે યાત્રા સ્થળોમાં ફર્યા અને અનેક યોગીઓ અને તાંત્રિકોના સંપર્કમાં આવ્યા. ધ્યાન, યોગ, જ્ઞાન, ભક્તિ, તંત્ર અને બીજા પૂર્વના આધ્યાત્મિક વિજ્ઞાનો દ્વારા તેમને આત્મજ્ઞાન થયું. માનવીય સ્વભાવના હાર્દ અંગેની તેમની પ્રબુદ્ધ સુઝને આધારે નિત્યાનંદાએ સમગ્ર માનવ જાત માટે તેમનું મિશન નક્કી કર્યું છે.
વૈદિક પરંપરામાં મૂળભૂત શ્રદ્ધા સાથે વિશ્વના બધા ધર્મોને અંતિમ સત્ય પામવાના માર્ગ તરીકે સ્વીકારતા નિત્યાનંદા વિશ્વભરમાંથી બધા સમાજ, સંસ્કૃતિ, ભાષા, ઉંમર અને જાતિના લોકોને આકર્ષે છે.
ભારતમાં બેંગ્લોર નજીક બીડદીમાં આવેલ નિત્યાનંદા ધ્યાનપીઠમ્ આશ્રમ, ૨૦૦૩માં શરૂઆત થઈ ત્યારથી જ, વિશ્વભરમાં શ્રદ્ધાળુઓ માટે આધ્યાત્મિક કેન્દ્ર બની ગયેલ છે. આ સંસ્થામાં અગણિત સેવાભાવિ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો થાય છે. વિશ્વભરમાં વ્યાપેલા આશ્રમો અને કેન્દ્રો, Quantum spirituality ના કાર્યક્રમો યોજે છે, જેમાં ભૌતિક અને આધ્યાત્મિક વિશ્વ એકબીજામાં ભળીને પરમાનંદમય જીવન સર્જે છે.
આ સંસ્થા દ્વારા યોજાતા કાર્યક્રમોમાં ધ્યાન, યોગ, કોર્પોરેટ, લીડરશીપ પ્રોગ્રામ, નિત્યા સ્પીરીચ્યુઅલ હીલીંગ પદ્ધતિ દ્વારા વિનામૂલ્યે શક્તિ
હીલીંગ, યુવાનો માટે વિનામૃલ્યે શિક્ષણ, કલા અને સંસ્કૃતિને ઉત્તેજન, સત્સંગ. વિનામલ્યે સારવાર અને આંખના ઓપરેશન. વિશ્વરમાં આશ્રમોમાં સદાવ્રત. આશ્રમના ગુરૂકુળ દ્વારા બાળકોને સર્વગ્રાહી શિક્ષણ, ભારતમાં આધ્યાત્મિક કેળવણીનો એક વર્ષીય કાર્યક્રમ વિ.નો સમાવેશ થાય છે. લોસ એન્જેલ, યુએસએ સ્થિત "લાઈફ બ્લીસ ફાઉન્ડેશન" દ્વારા નિત્યાનંદાના પ્રમાણિત શક્તિશાળી ઉપદેશો અને ધ્યાન પદ્ધતિઓનો ઉત્તર અમેરિકા, યુરોપ અને વિશ્વના બીજા ભાગોમાં પ્રસાર કરવામાં આવે છે.
નિત્યાનંદા કહે છે : વ્યક્તિગત ચેતના બ્રહ્માંડની ચેતનામાં વિલીન થાય છે ત્યારે દિવ્યાનંદ ખીલી ઉઠે છે તમે દિવ્યાનંદમાં જીવવાનું શરૂ કરો છો ત્યારે તમારી આસપાસની માનવીય ચેતના આપોઆપ ઉપર ઉઠે છે. દિવ્યાનંદભર્યું જીવન વૈશ્વિક શાંતિ અને આંતરિક આનંદની ચાવી છે. દરેક વ્યક્તિએ માનવીય ચેતનાના રૂપાંતરની પ્રક્રિયા માટે પહેલ કરવી જોર્દ્ધ એ .

નિત્યાનંદા મિશન વિશ્વભરમાં લાખો લોકોને શરીર, મન અને આત્માના સ્તરે લાભ આપવા માટે વિશિષ્ટ મેડિટેશનના કાર્યક્રમ યોજે છે તેમાંના થોડા નીચે પ્રમાણે છે.
આંતરિક ઉજાગરણ (Inner Awakening)
Inner Awakening કાર્યક્રમ દરેક વ્યક્તિમાં જીવન મુક્તિના દરેક પરિણામને પેદા કરવા માટે પ્રયોજેલ છે.
મારો દરેક કાર્યક્રમ એક ભાગને, મારા એક પરિણામને તમારામાં પેદા કરે છે.
(LBP-1)
(NSP)
નિત્યાનંદા કહે છે,

Inner Awakening
લાઈફ બ્લીસ એન્જીનીચરીંગ
(LBE)
LBEમાં તમે,
Quantum
કભતરુ
લાઈફ બ્લીસ પ્રોગ્રામ લેવલ-૧, આનંદ સ્ક્રૂરણા પ્રોગ્રામ (LBP Level-1, ASP)
તમારામાં શક્તિ પ્રગટાવો.
લાઈફ Level-3, ATSP)
તમારા 'સ્વ' સાથે અનુસંધાન કરો.
197
લાઈફ Level-3, BSP) તમારી ઉપાસના પૂર્ણ કરો.
લાઈફ બ્લીસ પ્રોગ્રામ લેવલ-૨, નિત્યાનંદ સ્ક્રુરણા પ્રોગ્રામ (LBP Level-2, NSP)
મૃત્યુનું રહસ્યોદ્ધઘાટન

લાઈફ બ્લીસ ટેક્નોલોજી (LBT) જીવન વિજ્ઞાનનો વિનામૂલ્ય નિવાસી કાર્યક્રમ
(LBT)

નિત્યા સ્પીરીચ્યુઅલ હીલીંગ :



-
અભદાન : O
-
નિત્યાનંદ સંપ્રદાચ અને તેની તાલીમ : o
-
નિત્ય યોગ : l
-
મંદિરો અને આશ્રમો : し
| ધ્યાન તમારા માટે જ છે. 200 | ||
|---|---|---|
| せ | જેલમાં મેડીટેશન પ્રોગ્રામ : | |
| D | તબીબી શિબિરો : | |
| C | ગ્રામીણ વિસ્તારના બાળકોને મદદ : | |
| D | લાઈફ બ્લીસ ટેક્નોલોજી : | |
| b | કોર્પોરેટ મેડીટેશન પ્રોગ્રામ : | |
AAPI
- નિત્યાનંદ ગુરૂકુળ : し

で
- નિત્યાનંદા ઈન્સ્ટીટચૂટ ઓફ ટીચર્સ ટ્રેનિંગ : し

Contact Us :
Listed Below are some of the main centers of Nithyananda Mission.
USA :
Los Angeles
Life Bliss Foundation 9720 Central Avenue, Montclair, CA 91763 USA Ph. : + 1 909 625 1400 Email : [email protected], [email protected] URL : www.lifeblissfoundation.org