37. ક્નેઈપણ સમયે - કોઈપણ સ્થળે ધ્યાન
# ક્નેઈપણ સમયે - કોઈપણ સ્થળે ધ્યાન
Instruction : This page 134 printed blank in the book
ખાતાં, સૂતાં, ચાલતાં, કામ કરતાં – દરેક પળે તમે તમારા રોજિંદા જીવનને આધ્યાત્મિક પ્રેક્ટિસમાં પરિવર્તિત કરી શકો છો.
જો તમે જાગૂતતાથી પ્રેક્ટિસ કરો, તો કાર ચલાવવી, સંગીત સાંભળવું, રમવું અને બાગ કામ કરવું, એ ક્રિયાઓ પણ ધ્યાનની શક્તિશાળી પદ્ધતિ બની શકે છે. આપણામાંની દરેક વ્યક્તિ જે કરે છે. એવી રોજની સાધારણમાં સાધારણ ક્રિયાઓ અહીં રજૂ કરી છે અને તેની સાથે તે ક્રિયાઓને સરળ અને પરિપૂર્ણ કરનાર રોજિંદા ધ્યાનમાં પરિવર્તિત કરવાની સૂચનાઓ અહીં આપી છે.
અચલ ધ્યાન
ધ્યાન વિષે
આ ધ્યાન ઝેનમાંથી લેવામાં આવ્યું છે. ઝેન - ઝાઝેન શબ્દનો અર્થ છે, કેવળ બેસવું. આ ધ્યાન કઠિન છે. કંઈ જ ન કરતાં, કેવળ બેસી રહેવું, સૌથી અઘરૂં છે. માત્ર બેસી રહેવું તમારા મનને તદ્દન છટુટું મૂકી દેવા જેવું છે. તમારું મન આ પદ્ધતિની સામે બધા પ્રકારની દલીલો, કારણો, બહાનાઓને લઈને આગળ આવશે. એ તમને એવું સમજાવવાનો પ્રયત્ન કરશે, કે આ કેવળ સમયનો દુવ્યુય છે. જો તમે વળગી રહેશો, તો મન નિદ્રાવશ થતું લાગશે, દિવાસ્વપ્ન જોશે, કે તેને ભ્રમણા થતી હોય એમ લાગશે.
આ ધ્યાનનો સમગ્ર હેતુ એ છે કે મનને જોઈએ તે બધી યુક્તિઓ અજમાવવા દેવી. કારણ કે એક દિવસ મન પોતે તમારી સાથે રમવાથી કંટાળી જશે, એક દિવસ મનને ભાન થશે. કે હવે એ પોતાની યક્તિઓ દ્વારા તમને કાબૂમાં રાખી શકે તેમ નથી.
પછી મન પોતાની મેળે અનુઝપ થઈ જશે.
સચનાઓ
137

તમે ક્યાંય પણ બેસી શકો છો. પણ ત્યાં કોઈ ખલેલ પહોંચે એવું નથી એની ખાત્રી કરો. જો બહુ હલન-ચલન હશે, તો તમને ખલેલ થશે અને તમારું લક્ષ અન્યત્ર ખેંચાશે. પ્રકૃતિનું નિરીક્ષણ કરવું એ સારૂં છે. ઘરની અંદર પણ તમે બારીમાંથી આકાશનું નિરીક્ષણ કરી શકો છો. તમે સરળ સફેદ દિવાલની સામે બેસી શકો છો. અથવા તો કેવળ ઓરડાના ખૂણાની સામે બેસો અને એ ખૂણાનું નિરીક્ષણ કરો.
કોઈપણ વસ્તુ પર તમારૂં લક્ષ કેન્દ્રિત ન કરો. તમારી આંખોને અર્ધી ખુલ્લી અને ક્યાંય એકાગ્ર ન થાય એ રીતે રાખો. તમારું લક્ષ વિસ્તરેલું રાખો. તમારી દેષ્ટિને થોડા અંતર પર મૂદુતાથી ટેકવો. આ તમને તણાવમુક્ત કરશે.
તમારા શ્વાસોચ્છ્શ્વાસને આરામથી કુદરતી રીતે ચાલવા દો.
તમે એવી આરામદાયક શારીરિક સ્થિતિ શોધો, જે માટે તમને ખાત્રી હોય કે તમે ઓછામાં ઓછો અર્ધો કલાક હલ્યા વગર રહી શકો. જરૂર હોય તો ચદ્દાઈ અને તકીયાનો ઉપયોગ કરો. જ્યારે શરીર હલન-ચલન કરતું નથી, ત્યારે મન પણ સ્થિર થઈ જાય છે.
ધ્યાન તમારા માટે જ છે.
તમારી કરોડને ટફાર રાખો, જરૂર હોય તો આધાર લો. પણ તેના વિના ટફાર બેસવાનો પ્રયત્ન કરો.
અંગુઠાના સ્પર્શ દ્વારા વર્તુળાકાર બને, એ રીતે એક હથેળીને બીજી હથેળીમાં મુકો .
સાવધ અને સજાગ રહો. તમારા લક્ષને કોઈક ખાસ વસ્તુ પર એકાગ્ર થવા ન દેતા, બાહ્ય પ્રભાવને સ્વીકારવા તૈયાર રહો. વર્તમાન લક્ષમાં, પસાર થતી દરેક ક્ષણોમાં જ હાજર રહો.
શરૂઆતમાં કઈ કર્યા વગર માત્ર બેસી રહેવાનું કઠિન લાગશે. પણ થોડા જ દિવસમાં તમે આમાં ગજબનો આનંદ મેળવવા માંડશો. તમે ખરેખર એવી લાગણી અનુભવવા લાગશો કે મનના સ્તરો એકપછી એક ખરી રહ્યાં છે.
અને અંતે, અક દિવસ એવી ક્ષણ આવશે જયારે મન સંપૂર્ણ પણે ખરી પડશે. તમને અ-મનની સ્થિતિની ઝાંખી થશે.
આનંદ ધ્યાન
પદ્ધતિ વિષે
સુફી સિદ્ધપુરૃષ અબદ્દલ્લા પરથી આ ધ્યાનનું નામ પડ્યું છે. અબદ્દલ્લા તેના હરહંમેશ હસતા ચહેરાને લીધે પ્રખ્યાત હતા. એમ કહેવાય છે કે એ મરણ પથારી એ હતા, ત્યારે પણ અબદ્દલ્લા હસતાં હતા. છેવટે તેમના શિષ્યોમાંથી કેટલાંકથી રહેવાયું નહિ; તેમણે તેમને પૂછયું : "મૃત્યુની બાબતમાં આટલું બધું રમુજી શું હતું ?"
ત્યારે અબદ્દલ્લાએ તેને પોતાના ગુરૂએ શીખવેલું રહસ્ય કહ્યું, તેણે કહ્યું, "યાદ રાખો કે તમારું સુખ હંમેશા તમારા હાથમાં જ હોય છે. તમારું સુખ ૧૦૦ ટકા તમારી પોતાની જ પસંદગી છે. પ્રતિદિન જીવન, તમને સુખી અથવા દુ:ખી થવાની તક આપે છે. શું પસંદ કરવું એ તમારા પર નિર્ભર છે."
સૂચનાઓ
139

આના કરતાં, ધ્યાનની વધુ સરળ પદ્ધતિ હોઈ જ ન શકે ! પણ તેની સરળતાથી છેતરાઈ ન જશો; એ ખરેખર કામ આવતી, સૌથી સરળ પાયાની પદ્ધતિ છે.
દરરોજ સવારે, તમે જાગો કે તરત જ, તમારી આંખો ખોલો એ પહેલાં જ, પથારીમાં બેસી જાઓ .
તમે તમને તમારા નામથી બોલાવો.
તમારી જાતને પૂછો, ''આજે તું શાની પસંદગી કરવાનો છે ? તારે સુખી થવું છે, કે દ્દઃખી થવું છે ?"
સ્વાભાવિક જ છે, કે તમે સવારના પહોરમાં, દુ:ખને પસંદ કરવાના નથી જ ! એથી તમારું મન કહેશે, "હું સુખ પસંદ કરું છું."
પછી પત્યત્તર આપો. "તો સુખી થાઓ ! બસ એટલું જ !"
એ આટલું સરળ છે ! જયારે પ્રતિદિન તમારી સામે એ સત્ય આવશે, કે તમારું સુખ અને તમારું દુ:ખ સમગ્રપણે તમારા જ હાથમાં છે, ત્યારે
તરફ ખેંચી રહ્યું છે. જયારે તમે સુખી હો છો, ત્યારે તમે હળવાશ અનુભવો છો, અને તમને લાગે છે કે જાણે તમે હવામાં ચાલી રહ્યા છો ! કારણ કે, જયારે તમે ખુશ હો છો, ત્યારે તમે શરીરને ભૂલી જાઓ છો, મનને ભૂલી જાઓ છો. કોઈપણ પ્રકારના પ્રયત્નો વગર જ તમે તમારી જાતને હળવી અનુભવો છો. પણ સામાન્ય જીવનમાં, બાહ્ય સંજોગો તમારા પર કાબૂ ધરાવે છે. આ ધ્યાનમાં આપણે આપણી ઈચ્છા મુજબ હળવાશની લાગણીનું નિર્માણ કરતાં શીખીએ છીએ.
સુચનાઓ
141

કોઈપણ સ્થળે બેસીને, તમે વજનહીન છો એવું વિચારવાનું શરૂ કરો.
તમારી કરોડ ટફાર રાખો અને આંખો બંધ રાખો. જયારે તમારી કરોડ ટક્રાર હશે, ત્યારે જ તમે વજનહીનતાના ભાવનો અનુભવ કરવા લાગશો.
તમે કઈ રીતે ખાત્રી કરશો કે તમારી કરોડ સીધી છે ?
ટક્રાર બેસો અને ધીમેથી તમારી આખી કરોડને આગળ પાછળ હલાવો, મૂદ્દતાપૂર્વક સહેજ જ ઝૂલો. એક બિંદ્દ પર, તમને વધારે અનુક્રૂળતા લાગશે. આ બિંદ્દને કેન્દ્ર તરીકે લઈને તમારી કરોડને ડાબી - જમણી બાજુ ફેરવો. એકાએક તમને એવી સ્થિતિનો અનુભવ થશે, જયારે તમને હળવાશ
તમે બહારના સંજોગો પર દોષ ઢોળવાનું છોડી દેશો. તમે સુખી થવાનું વલણ વિકસાવશો - બાહ્ય સંજોગોને કારણે નહિ, તે હોય કે નહિ. પણ તેઓની દરકાર કર્યા વિના તમે સુખી છો, કારણ કે તમે સુખી છો, બસ એટલું જ.
અણિમા ધ્યાન
ધ્યાન વિષે
તમે એ નોંધ્યું છે કે બીજા દિવસો કરતાં, અમુક દિવસોએ તમને તમારું વજન વધારે લાગે છે ? હકીકતમાં, તમને જે ભાર લાગે છે, તે તમારા શરીરનો છે, તમારો નહિ. તમે વજનહીન છો. શરીર સાથેની સતત એકાત્મતાને લીધે, આપણે તે આપણું છે, એવું વિચારીએ છીએ.
તમારું શરીર પદાર્થ છે, એટલે સ્વાભાવિક જ તેને વજન હોય !
તમે જો કાળજીપર્વક જોશો, તો તમને ખ્યાલ આવશે કે જયારે વ્યક્તિ સતી હોય, કે બેભાન હોય, ત્યારે એ જાગત હોય એના કરતાં વધારે વજનવાળી હોય છે. જ્યારે તમારી ચેતના જીવંત હોય, ત્યારે તમારે તમારે તમારે વજન ઓછૂં હોય છે. તમે ઓછા વજનવાળા છો, એવી માત્ર લાગણી અનુભવતાં નથી, તમે ઓછા વજનવાળા થઈ જાઓ છો.
તમારા 'સ્વ'ની સાચી હળવાશની સ્થિતિનો અનુભવ કરવા માટે, તમારે માત્ર શરીરની જ નહિ, પણ મનની પણ પેલે પાર જવાનું છે. કારણ મનને પણ ચોક્કસ વજન હોય છે. જયારે તમે દ્વઃખી હો છો, ત્યારે તમે શરીરનું વજન વધારે અનુભવો છો. તમને લાગે છે કે તમને કોઈ નીચેની ધ્યાન તમારા માટે જ છે.
લાગશે, લગભગ વજનહીન લાગશો. આ એ બિંદ્દ છે, જ્યાં ગુરૂત્વાકર્ષણનું કેન્દ્ર સૌથી ઓછું છે. આ બિંદ્દ પર તમારી કરોડ સંપર્ણ રીતે સીધી છે.
હવે, તમે વજનહીન છો એવી કલ્પના કરવાનું શરૂ કરો.
શરૂઆતમાં એ સહેલું નહિ હોય. તમે તમારા વજનને મહેસૂસ કર્યાર કરશો. પણ તમારી જાતને કહ્યા કરો કે તમે વજનહીન છો; વજનહીનતાનો ભાવ અનુભવો.
એકાએક, એવી ક્ષણ આવશે કે તમને લાગશે કે તમે વજનહીન છો અને આ સત્ય છે !
આ પોતાને વશીકરણ કરવાની રીત નથી, હકીકતમાં તમે જીવનભર એવી માયાજાળમાં જીવો છો કે તમારે વજન છે. તમે શરીરના વજનનો અનુભવ કરો છો, અને એ વજન તમારું છે એમ તમે કલ્પના કરો છો.
આ તમને પોતાને વશીકરણમાંથી મુક્ત કરવાની પ્રક્રિયા છે.
વજનહીનતાનો ભાવ અનુભવ્યા કરો, અનુભવ્યા જ કરો.
જયારે તમે ધ્યાનમાં ઊંડા ઉતરો છો, ત્યારે તમે શરીર સાથેની એકરૂપતાને સંપર્ણ રીતે તોડી નાંખો છો. તમે શરીરની સીમાને તોડી નાંખો છો. તમારી પાસે અનંત શક્તિ છે. તમે અનંત અવકાશને આવરી શકો છો. પણ તમે તમને પોતાને શરીરના પાંજરામાં જકડી રાખ્યા છે. તમારી પીડાનું, તમારા દુ:ખનું, તમારા ભારીપણાનું મૂળ કારણ આ છે. જયારે તમને તેનું ભાન થાય છે, ત્યારે આપોઆપ તમને વજનહીનતાની લાગણી થાય છે.
જયારે તમે ધ્યાનમાં બહુ ઊંડા જાઓ છો, ત્યારે તમે તમારા શરીરને પણ તમારી સાથે લઈ જઈ શકો છો. માત્ર તમારી ચેતનાના બળથી તમારું શરીર ઊંચકાય છે, તે ગુરૂત્વાકર્ષણને પડકારે છે અને તમે હવામાં કોઈપણ ટેકા વીના ઉપર ચડવા લાગે છો. આ લેવિએશન હવામાં રહેવું તરીકે જાણીતું છે. એવા ઘણાં યોગીઓ અને યોગિનીઓ છે, જેઓ હવામાં અદ્વર રહી શકે છે.
વજનહીનતાનો અનુભવ કરવો એ શરીર અને મન બંન્નેમાંથી મુક્તિ મેળવવા સમાન છે. વજનહીનતાનો અનુભવ કરવો – ભલે એ થોડી ક્ષણો માટે, હોય પણ શુદ્ધ ચેતના બની જાઓ. આ પદ્ધતિમાં સંપૂર્ણ તણાવમુક્તિ છે, સંપૂર્ણપણે નવયૌવનની પ્રાપ્તિ છે.
હાસ્ય ધ્યાન
143
પદ્ધતિ વિષે
તમે કેટલી વાર હસો છો ?
જયારે આપણે હસીએ છીએ, ત્યારે આપણને બીલકુલ ખબર નથી હોતી કે આપણે આધ્યાત્મિક પ્રેક્ટિસ કરી રહ્યાં છીએ !
હાસ્ય, તમારાં મૂળ સ્રોત સાથે જોડાઈ રહેતો ખૂબ જ પરિચિત માર્ગ છે. અતિશય સરળ અને એટલો જ શક્તિમાન ! આ એક એવું ધ્યાન છે, જેની દરેક વ્યક્તિએ તેની જિંદગીમાં ક્યારેક પ્રેક્ટિસ કરી જ લીધી હોય છે.
હાસ્ય શક્તિનું ગજબનું ઉદ્દગમ સ્થાન છે. માત્ર હસો અને તમને લાગશે કે શક્તિ તેના ઉદ્દગમસ્થાનથી ધસી રહી છે અને તમને પ્રવાહિત કરે છે.
જયારે તમે હસો છો, ત્યારે તમે તમારી સીમાઓ ત્યજી દો છો. તમે તમારા અહમુને ગુમાવી દો છો, તમે હાસ્યના કબજામાં આવી જાવ છો.
રોજ સવારે જાગીને તરત જ
બાળકની જેમ શરીરને ખેંચીને
લંબાવો. ઊંઘમાંથી જાગીને આળસ
મરડતા બાળકોને તમે જોયાં છે ?
તમારા શરીરને ચારેય બાજુ ખેંચો.