Books / Meditation Is for You Gujarati merged

2. ધ્યાનની પદ્ધતિઓ

# ધ્યાનની પદ્ધતિઓ

79

  • 80 પદ્ધતિઓ વિષે
  • 81
  • 83 અહં બ્રહ્માસ્મિ
  • 85 88 આત્મસ્કૃરણ
  • 90 ચિદ્દાકાશ ધ્યાન
  • 91
  • 94 જયોતિસ્તંભ
  • 97 ત્યજી દો ક્રિયાઓ !
  • 100 રોકો આવેશને !
  • 102 કામ હરણ
  • 104 કૃષ્ણવેણુ
  • 106 પ્રાણ સ્તમ્ભન
  • 109 પ્રાણ શુદ્ધિ
  • 112 પ્રતિબિંબ ધ્યાન
  • 114 શક્તિધારણા
  • 116 શક્તિસ્તમ્ભ
  • 118 સૃક્ષ્મ શરીર ધ્યાન
  • 121 સૂર્યધ્યાન
  • 123 યંત્રધ્યાન
  • 125 | નિત્યધ્યાન

ધ્યાન કોઈપણ સમયે – કોઈપણ સ્થળે 135 136 અચલ ધ્યાન 138 આનંદ ધ્યાન 140 અણિમા ધ્યાન 143 હાસ્ય ધ્યાન 146 મૌન બિંદ્ 149 પ્રત્યાહાર ધ્યાન 151 સ્ફર્નિબાણ

પાંચ – મિનિટની તાજગીદાયક પદ્ધતિઓ 155 157 આત્યંતિક ઉચ્છૂવાસ

158 કરતલ ક્રિયા (પામિંગ) 160 અવયવોનું શિથિલીકરણ (રીલેક્સેશન)

સાત – દિવસનું ચક્ર ક્રિયા સત્ર 163 164 ચક્રો શું છે ?

164 આનંદ સ્કૂરણા ધ્યાન 165 દુ:ખહરણા ધ્યાન 171 નિર્ભય ધ્યાન 174 મણિપુરકા શુદ્ધિ ક્રિયા 177 મહામંત્ર ધ્યાન 180 શક્તિસાગર ધ્યાન

182 દિવ્ય નેત્ર ધ્યાન

184 સહસ્ત્રારા ધ્યાન

એક પ્રબુદ્ધ વચોવૃદ્ધ જૈન ગુરુ, વનમાં એક નાનીશી ઝૂંપડીમાં એકાંકી રહેતા હતા.

એક દિવસ ઉનાળાની બળબળતી બપોરે, ત્યાંથી પસાર થતા એક સજ્જને ગુરુને એમની ઝૂંપડીની બહાર લાકડું કાપતા જોયા. તેઓ આગઝરતા સૂર્યના તાપમાં પરસેવાથી નીતરી રહ્યા હતા.

"ગુરુદેવ, સૂર્ચના આવા ધોમધમતા તડકામાં આપ બહાર કેમ છો ?" - તે માણસે પૂછ્ણું.

"કારણ કે તે છે." ગુરુએ સ્વાભાવિક પ્રત્યુત્તર આપ્યો.

"જી હા, ગુરુદેવ, સૂર્ય તો છે ! પણ આપ આવી ગરમીમાં શા માટે કામ કરો છો ?"

"કારણ કે હું અહીં છું." ગુરુએ ઉત્તર આપ્યો.