પવનને અંદર આવવા દો! (Pavanane Andar Aavava Do!)
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
દ્વાર ખોલો...
પવનને અંદર આવવા દો !
પ્રસન્ન જીવનની ચાવી

પરમહંસ શ્રી નિત્યાનંદ સ્વામી
બારા ખોલો... પવનને અંદર
આવવા દો ! એ 'સમકાલીન
સમાજમાં આંતરિક પરિવર્તનનું
વિજ્ઞાન' વિષય પર આપેલી
વિચારપ્રેરક પ્રવચનમાળા છે.
દેશ-વિદેશમાં સ્વામીજીએ
આપેલાં પ્રવચનો આપણા
યુગના સૌથી મહત્ત્વપૂર્ણ પ્રશ્નો
પર પ્રકાશ પાડે છે અને મનુષ્યને
પ્રસન્ન જીવન માટેની વ્યવહારુ
ચાવી આપે છે.

દ્વાર ખોલો...
પવનને અંદર આવવા દો !
લેખક :
પરમહંસ શ્રી નિત્યાનંદ સ્વામી
અનુવાદક :
પૂર્ણિમા દવે
વિજય દવે
AN OFFERING FROM
(Dhyana Peeta Charitable Trust)
Ebook ISBN; 979-8-88572-101-1
Copright © 2005
All rights reserved. No part of this book may be reproduced or transmitted in any
form or by any means electronic or by any information storage and retrival system
without permission in writing from Dhyanapeetam.
Printed in India.
All proceeds from the sales of this book go towards charity.
મુદ્રક : જવાહર કેશવજી ગોગરી • મેઘાર્ટ કલર ક્રાફટર્સ
૪૨, આઈડીયલ ઈન્ડ. એસ્ટેટ, સેનાપતી બાપટ માર્ગ, લોઅર પરેલ, મુંબઈ - ૪૦૦ ૦૧૩.

દ્વાર ખોલો...
પવનને અંદર આવવા દો !
પ્રસન્ન જીવનની ચાવી