KAILASA Library/ઉપનિષદો/Sign in
ઉપનિષદો

ઉપનિષદો

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

Portrait of Paramahamsa Nithyananda

ઉપનિષદો

પ્રકાશિત કરેલા સ્ત્રોત પુસ્તક

અદ્વૈત જીવન શ્રેણીમાંનુ

પરમહંસ નિત્યાનંદ દ્વારા આકાશિક પ્રમાણ

આ પુસ્તકમાં વર્ણવેલી તેમજ સ્વીકારાયેલી બધી જ ધ્યાનની પ્રક્રિયાઓ, અભ્યાસો અને પદ્ધતિઓનો, પરમહંસ નિત્યાનંદ દ્વારા તાલીમ પામેલા શિક્ષકોના
પ્રત્યક્ષ નિરીક્ષણ હેઠળ જ અભ્યાસ કરવો ઉચિત છે. ત્યારબાદ, તમારે તમારા વ્યક્તિગત દાક્તરની સલાહ લેવી કે આ પ્રક્રિયાઓ, અભ્યાસો અને પદ્ધતિઓ
તમારા પોતાના સ્વાસ્થ્ય, તંદુરસ્તી અને કૌશલ્ય યોગ્યતા સંબંધી ઉચિત છે કે કેમ. આ પ્રકાશન કોઈ વ્યક્તિગત તબીબી કાળજી, પરીક્ષણ, નિદાન અને સારવારના
અવેજરૂપ નથી. જ્યાં સુધી પરમહંસ નિત્યાનંદ દ્વારા તાલીમ પામેલા શિક્ષકો અને તેમના વ્યક્તિગત દાક્તર દ્વારા અનુમતિ ન અપાય ત્યાં સુધી જો કોઈ વ્યક્તિ
આ પુસ્તકમાં વર્ણવેલી પ્રક્રિયાઓ અને પદ્ધતિઓનો પ્રયોગ કરે તો તે પોતાના જોખમે જ કરશે.

નિત્યાનંદ યુનિવર્સિટી પ્રેસ દ્વારા પ્રકાશિત

કોપીરાઈટ શ્ર૨૦૧૫

સર્વ હકકો આરક્ષિત છે. આ પ્રકાશનના કોઈપણ ભાગની પ્રકાશકની લેખિત પરવાનગી વગર, મીકેનીકલ, ઈલેકટ્રોનીક, ફોટોકોપી, રેકોર્ડીંગ કે બીજા કોઈ
સાધનોથી નકલ કરવી, સ્ટોર કરવી, પ્રસારિત કરવી નહી. આ પુસ્તકના વેચાણની આવક ચેરિટેબલ પ્રવૃત્તિઓ માટે વાપરવામાં આવે છે.

Ebook ISBN: 979-8-88572-490-6

અનુક્રમણિકા

પ્રકરણ ૧ : ઉપનિષદો : પૂર્ણ પૂર્ણત્વનો મૂળ સ્રોત..................................૧ પ્રકરણ ૨ : ઉપનિષદો: અપૌરુષેય, શુદ્ધ સત્યનાં રચયિતાહીન ગ્રંથો................૯ પ્રકરણ ૩ : પૃથ્વી પરનાં સૌથી પહેલા અને સૌથી પ્રમાણભૂત ગ્રંથો ..............૧૭ પ્રકરણ ૪ : સૌપ્રથમ અને સર્વોત્તમ પવિત્ર શાસ્ત્રો....................................૨૬ પ્રકરણ ૫ : બ્રહ્માંડની સ્વ પ્રત્યે આંદોલિત અભિવ્યક્તિ ............................૩૪ પ્રકરણ ૬ : માત્ર ઉપનિષદો અવતારો ઉત્પન્ન કરે છે .................................૪૧ પ્રકરણ ૭ : વિજ્ઞાન, પવિત્ર જ્ઞાન માટે તમારી જાતને પરીશુદ્ધ કરો................૪૮ પ્રકરણ ૮ : અદ્વૈત ભાવમાં જીવવું , ઉપનિષદોની મુખ્ય વિષય વસ્તુ................૫૪ પ્રકરણ ૯ : ઉપનિષદો તમારામાં રહેલ મહાદેવ તત્ત્વની સ્મૃતિ અપાવે છે ........૬૦ પ્રકરણ ૧૦ : વિશ્વ તરીકે જીવવા માટે વૈશ્વિક જ્ઞાન.................................૬૮ પરમપૂજ્ય પરમહંસ નિત્યાનંદ વિશે .....................................................

Portrait of Nithyananda

આ અભિવ્યક્તિ અદ્વૈત જીવન શ્રેણી તરીકે ઓળખાશે. હું તેનું અર્થઘટન નથી કરવાનો, હું માત્ર ઋષિઓની વાતચીત અટકાવીને તે જે રીતે છે તે તમારી સમક્ષ રજુ કરીશ !

ૐ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્પૂર્ણમુદચ્યતે
પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ॥

Nithyananda seated in front of a statue of Shiva