KAILASA Library/તમારી ચાર આંતરિક શક્તિઓને બહાર લાવો/તમારી ચાર આંતરિક શક્તિઓને બહાર લાવોSign in
તમારી ચાર આંતરિક શક્તિઓને બહાર લાવો

તમારી ચાર આંતરિક શક્તિઓને બહાર લાવો

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

પરમપૂજ્ય પરમહંસ નિત્યાનંદ

A hand holding a lit multi-wick silver oil lamp (aarati deepam)

તમારી ચાર આંતરિક શક્તિઓને બહાર લાવો

પરમપૂજ્ય પરમહંસ નિત્યાનંદ

નિત્યાનંદ યુનિવર્સિટી પ્રેસ

Portrait of Nithyananda

આ પુસ્તકમાં વર્ણવેલી કે પ્રસ્તુત કરેલી બધી જ ધ્યાનની
પ્રક્રિયાઓ, અભ્યાસો અને પ્રવિધિઓ પરમહંસ
નિત્યાનંદ દ્વારા નિયુકત કરેલા અને પ્રશિક્ષણ પામેલા
શિક્ષકોના પ્રત્યક્ષ નિરીક્ષણ હેઠળ જ અભ્યાસ કરવા માટે
ઉચિત છે. પ્રક્રિયાઓ, અભ્યાસો અને પ્રવિધિઓ તમારા
પોતાના સ્વાસ્થ્ય, અનુકૂળતા અને ક્ષમતાઓ બાબતે,
તમારે માટે ઉચિત છે કે કેમ એ નિશ્ચિત કરવા માટે તમારા
અંગત દાક્તરની સલાહ લેવી.

નિત્યાનંદ યુનિવર્સિટી પ્રેસ દ્વારા પ્રકાશિત
ઈ-બુક @ ૨૦૧૩
પ્રથમ આવૃતિ @ ૨૦૧૫
Ebook ISBN: 979-8-88572-112-7
ISBN: ૯૭૮-૧-૬૦૬૦૭-૧૭૪-૮

Oil lamp

સર્વ હક્કો આરક્ષિત છે. પ્રકાશકની લેખિત પરવાનગી
વગર આ પ્રકાશનનો કોઈ પણ ભાગ ઈલેક્ટ્રોનિક,
મિકેનિકલ, ફોટોકોપી, રેકોર્ડિંગ કે કોઈપણ સાધન દ્વારા,
કોઈપણ સ્વરૂપે પ્રસારિત કરવો નહીં કે નકલ કરવો નહીં કે
સુધારો કરીને સંગ્રહ ન કરવો.

Hands holding a flower

આ પુસ્તકના વેચાણની આવકનો ભાગ ચૅરીટેબલ
પ્રવૃતિઓ માટે ઉપયોગમાં લેવાશે.

અમુલ્ય પ્રિન્ટર્સ, બેંગલોર - ૫૬૦૦૭૯.
ફોન : ૯૪૪૮૭૯૦૩૯૨.

Sketch illustration of Nithyananda with hands in prayer position
Paramahamsa Nithyananda

આ પુસ્તક પરમહંસ નિત્યાનંદ દ્વારા દુનિયાભરના શ્રોતાઓને આપેલાં પ્રવચનોમાંથી તૈયાર કરવામાં આવ્યું છે. દરેક સમયે આપણામાં ઉપલબ્ધ રહેતી અને આપણી સ્વપ્નની દુનિયાને રૂપરેખા આપવા ઉપયોગ કરી શકીએ એવી ચાર આંતરિક શક્તિઓને પ્રગટ કરીને, પરમહંસ નિત્યાનંદ એક સત્ય, વિશિષ્ટ પ્રકારના જીવન જીવવા માટેની જે આપણી સમજ છે, તેને સંપૂર્ણપણે પરિવર્તિત કરે છે.

આજે સનાતન હિન્દુ ધર્મના એક સ્પષ્ટ, તર્કસંગત, અરાજકીય અભિપ્રાય આપનાર તરીકે ઓળખાતા પરમહંસ નિત્યાનંદ શક્તિશાળી વૈદિક શાસ્ત્રોનો ગર્ભિત સાર કરે છે. અને આપણે રોજિંદા જીવનમાં વ્યવહારમાં મૂકી શકીએ અને આપણે બધા સમજી શકીએ તેવી ભાષામાં અહીં રજૂ કરે છે.