KAILASA Library/ધ્યાન તમારા માટે જ છે/વધુ વાંચન માટેના સૂચનોSign in
ધ્યાન તમારા માટે જ છે

વધુ વાંચન માટેના સૂચનો

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

✦ સચોટ ઉકેલો

✦ મેડીટેશન (ધ્યાન) તમારા માટે જ છે.

✦ જીવન મુક્તિ(પરમહંસ નિત્યાનંદનો પ્રબોધ)

✦ પરમાનંદ પૂર્ણ જીવનની ચાવીઓ

✦ સામાન્ય સવાલોનાં અસમાન્ય જવાબો

✦ Living Enlightenment (Gospel of Paramahamsa Nithyananda)

✦ Don't Worry be Happy

✦ Instant Tools for Blissful Living

✦ You can Heal

✦ Follow Me In

✦ The Door to Enlightenment

✦ Songs of Eternity

✦ You are no sinner

✦ So you want to know the truth ?

http:// www.youtube.com / Lifeblissfoundation

Paramahamsa Nithyananda

મેડિટેશનમાં તમારું પરિવર્તન કરવાની શક્તિ છે - શારીરિક, માનસિક, સંવેદનાત્મક, આધ્યાત્મિક ! તમારી અંદર બીજ પહેલેથી જ રહેલું છે, પરંતુ વૃક્ષને વિકસવા માટે અને ખીલવા માટે, બીજને પહેલાં ફાટવું પડે. મેડિટેશન તમારા પુનર્જન્મસિવાય બીજું કશું નથી. તમારામાં મૃત્યુનો સામનો કરવાની હિંમત હોવી જોઈએ - તમારું પોતાનું મૃત્યું - તદ્દન નવી જ વ્યક્તિ તરીકે પુનર્જન્મ લેવાની.

– પરમહંસ નિત્યાનંદ

Paramahamsa Nithyananda

પરમહંસ નિત્યાનંદ આપણી શતાબ્દીના
ક્રાંતિકારી આધ્યાત્મિક માસ્ટર છે.
તેઓ મેડિટેશનની શક્તિથી દુનિયાનો
ઉપચાર કરવાનું અભિમાન લઈને
નીકળ્યા છે.

ધ્યાનપીઠમ્ સ્વામીજીની વિશ્વવ્યાપી
ચળવળ છે, જે ભારતમાં, બેંગલોર
નજીક, બિડાડીમાં આવેલી છે. તેમ
છતાં સ્વામીજી હંમેશા તેમનો
આધ્યાત્મિક્તા અને દિવ્ય આનંદમય
જીવનનો સંદેશો લઈને દુનિયાભરના
લોકો વચ્ચે પરિભ્રમણ કરતા રહે છે.

www.nithyananda.org