સામાન્ય સવાલોના
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
સામાન્ય સવાલોના અસામાન્ય જવાબો
પરમહંસ નિત્યાનંદ
સામાન્ય સવાલોના અસામાન્ય જવાબો
“UNCOMMON ANSWERS TO COMMON QUESTIONS” IN GUJARATI
પરમહંસ નિત્યાનંદ

પરમહંસ નિત્યાનંદ
આપણી શતાબ્દીના ક્રાંતિકારી આધ્યાત્મિક માસ્ટર છે. તેઓ મેડિટેશનની શક્તિથી દુનિયાનો ઉપચાર કરવાનું અભિયાન લઈને નીકળ્યા છે. ધ્યાનપીઠમ્ સ્વામીજીની મેડિટેશન માટેની વૈશ્વિક ચળવળ છે. જે ભારતમાં બેંગલોર નજીક બિડાડીમાં આવેલી છે. તેમ છતાં, સ્વામીજી પોતે દુનિયાના લોકો માટે પોતાનો આધ્યાત્મિકતા અને દિવ્ય આનંદમય જીવનનો સંદેશો લઈને હંમેશા દુનિયાભરમાં પરિભ્રમણ કરતાં રહે છે.
Instruction : This first page printed blank in book
સામાન્ય સવાલોના
અસામાન્ય જવાબો
"UNCOMMON ANSWERS TO COMMON QUESTIONS" IN GUJARATI
પરમહંસ નિત્યાનંદ
PUBLISHED BY Life Bliss Foundation
અનુક્રમણિકા
5 દુઃખમાંથી પરમઆનંદ તરફ
25 ચિંતામાંથી અદ્ભુતતા તરફ
43 નિર્ભેળ સત્ય, સીધે રસ્તે !
75 શું આપણા આધુનિક સમયમાં આધ્યાત્મિકતા સુસંગત છે ?
93 પ્રેમન શોધ
111 તમારા પ્રશ્નોના જવાબો અપાઈ ગયા
131 પરિશિષ્ટ