જીવન
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
મુક્તિ
સંક્ષિપ્ત પરિચય
‘દરેક મનુષ્યમાં અસાધારાણ ક્ષમતાઓ છુપાયેલી હોય છે. જો એને જાગૃત કરવામાં આવે તો એ તમને માનવ શરીર-મનની સીમાઓથી પાર જાગૃતિના ઉચ્ચ સ્તર પર લઈ જશે. આ ઉત્તમ જાગૃતિનો અનુભવ કરો અને તમારી ક્ષમતાઓને કાર્યાન્વીત કરો. માનવ જીવનનું આજ એક માત્ર લક્ષ્ય છે. - જીવન મુક્ત દશાનો અંતિમ વૈભવ માણવો.’
— પરમહંસ નિત્યાનંદા એકવીસમી સદીના જીવંત માસ્ટર
લેખક વિશે
પરમહંસ નિત્યાનંદા ૨૧ મી સદીના જીવંત માસ્ટર છે. તેમના ઉપદેશોમાં પોતાની અંતિમ ક્ષમતા-માનવમાંથી દિવ્યમાં રૂપાંતરણની ક્ષમતા-તેસાકાર કરવાના ધ્યેય સાથે ધ્યાન યોગ અને સેવાનો સમાવેશ થાય છે. નિત્યાનંદ મિશન, વિશ્વભરમાં નિત્યાનંદનો સંદેશો ફેલાવીને એ દ્વારા જાગૃત સમાજ બનાવવા માગે છે.
Ebook ISBN: 979-8-88572-172-1 લાઇફ બ્લીસ ફાઉન્ડેશન દ્વારા પ્રકાશીત