જીવન મુક્તિ
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

સંક્ષિપ્ત આવૃત્તિ Abridged Edition
જીવન મુક્તિ
પરમહંસ નિત્યાનંદનો પ્રબોધ
Living Enlightenment (Gospel of Paramahamsa Nithyananda) in Gujarati
જીવન મુક્તિ
(પરમહંસ નિત્યાનંદનો પ્રબોધ)
Living Enlightenment (Gospel of Paramahamsa Nithyananda) in Gujarati
પરમહંસ નિત્યાનંદા
નિત્યાનંદ સંઘના સ્વામીઓ અને આનંદ સમાજીઓને વિશ્વભરમાં આપેલ વ્યાખ્યાનો.
લાઇફ બ્લીસ ફાઉન્ડેશન દ્વારા પ્રકાશીત
આ પુસ્તકમાં વર્ણવેલી ધ્યાન પદ્ધતિઓનો પ્રયોગ લાઈફ બ્લીસ ફાઉન્ડેશન (LBF) ના માન્ય શિક્ષક તરફથી
વ્યક્તિગત સૂચનો પછી અને તમારા અંગત તબીબ દ્વારા એ કરવામાટે તમારા સ્વાસ્થ્ય અને શક્તિની ચકાસણી કર્યા
પછી જ કરવાનો છે. એ તબીબી કાળજી, પરીક્ષણ, નિદાન અને સારવારના અવેજરૂપ નથી. જો કોઈ LBF ના ધ્યાનના
કાર્યક્રમમાં ભાગ લીધા વગર જ આ ધ્યાન પદ્ધતિઓનો પ્રયોગ કરશે તો તે પોતાના જોખમે જ કરશે. આ લેખક કે આ
LBF આ કૃત્યના પરિણામો માટે કોઈ રીતે જવાબદાર નથી.
મુદ્રણ :
પેરેમાઉન્ટ ચેરીટેબલ ટ્રસ્ટ, પેરેમાઉન્ટ કોમ્પલેક્ષ, ગોત્રી રોડ વડોદરા-390007 ના સૌજન્યથી
પ્રકાશક :
લાઈફ બ્લીસ ફાઉન્ડેશન
કોપી રાઈટ©૨૦૦૯- ‘જીવન મુક્તિ’ વર્ષ’
પ્રથમ આવૃત્તિ સપ્ટેમ્બર ૨૦૦૯ ; 2000 પ્રત
Ebook ISBN: 979-8-88572-157-8
ISBN 13 : 978-1-60607-070-3 ISBN 10 : 1-60607-070-3
સર્વ હક્કો આરક્ષિત છે. આ પ્રકાશનનો કોઈપણ ભાગની પ્રકાશકની લેખિત પરવાનગી વગર, મીકેનીકલ,
ઇલેક્ટ્રોનીક, ફોટોકોપી, રેકોર્ડીંગ કે બીજા કોઈ સાધનોર્થી નકલ કરવી, સ્ટોર કરવી, પ્રસારિત કરવી નહિ. આ
પુસ્તકમાંની કોઈપણ માહિતીનો વ્યક્તિગત રીતે ઉપયોગ કરો તો તમારા કાર્યો માટે લેખક અને પ્રકાશકની કોઈ
જવાબદારી નથી.
આ પુસ્તકના વેચાણની આવક ચેરિટેબલ પ્રવૃતિઓ માટે વાપરવામાં આવે છે.
Printed In India by Lovely Offset Printers Pvt. Ltd., Sivakasi.
Website : www.lovelyoffset.com
જીવનમુક્તિ એટલે અસીમ સુષુપ્ત ક્ષમતાઓને સાકાર કરવી અને પ્રતિક્ષણે વિકસિત થતા જીવનમાં અંતિમ સત્યનો ઉત્કૃષ્ટ અનુભવ કરવો.
દિવ્ય સ્તરે જીવવું એટલે શ્રેષ્ઠ જીવન જીવવું અને સમાજની મહત્તમ સેવા કરવી.