ધ્યાન તમારા માટે જ છે
ધ્યાન તમારા માટે જ છે
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
ધ્યાન તમારા માટે જ છે.
પરમહંસ નિત્યાનંદ

ધ્યાન તમારા માટે જ છે.
“MEDITATION IS FOR YOU” IN GUJARATI
પરમહંસ નિત્યાનંદ
શું દરેક વ્યક્તિ ધ્યાન શીખી શકે છે ?
તમારે ધ્યાન શીખવવાનું નથી. તમે ધ્યાની છો જ ! તમારા જીવનની એવી કોઈ ક્ષણ યાદ કરો જ્યારે તમે સર્વોત્તમ સૌંદર્યની અનુભૂતિ કરી હોય.
પર્વતની પાછળ એકાએક ઉદય પામતા સૂર્યનાં દર્શન કર્યા હોય અથવા અવર્ણનીય મધુર સંગીતનો અંશ તમે પ્રથમવાર જ સાંભળ્યો હોય. આવી ક્ષણોએ એકાએક સ્તબ્ધ, નિઃશબ્દ, સંપૂર્ણતયા જાગૃત બની જાઓ છો.
આપણને સૌને શું આવી ક્ષણોનો અનુભવ નથી થયો ? એ ક્ષણ એ જ ધ્યાન છે.
Instruction : This first page printed blank in book