← All Books

Secrets for a Blissful Life
by SPH Bhagavan Sri Nithyananda Paramashivam
Unknownતમે અહીં છો, તેનો અર્થ એ થાય કે અસ્તિતત્વ તમને આ સ્વરેપમાં અહીં ઇરછે છે. તમે કોઇ અકસ્માત નથી, તમે એક ઘટના છો. તમે અસ્તિતત્વનો ચેતના ચમત્કાર છો. રખે માનતા કે હું તમારે હકારાત્મક વિચારસરણી શીખવું છું. આ ક્ફક્ત જીવનનું સરળ અને સાચું સત્ય છે. તમેને આ સત્યમાં શ્રદ્ધા હશે તો તમે જીવનને તેની શ્રેષ્ઠતામાં અનુભવવાનું શરૂ કરશો. શ્રેષ્ઠ જીવન એટલે આંતરિક જગત અને બાહ્ય જગતમાં સંઘર્ષવિહીન જીવન. અને જ હું જીવન મુક્તિ કહું છું. એટલે કે જે કંઇ છે તેની સાથના જોડાણની ભાવનાથી આંતરિક અને બાહ્ય જગત વચ્ચે અંતર રહિત સત